![કેશોદમાં યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યું : બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/06/images-15.jpg)
કેશોદમાં યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યું : બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો
કેશોદ આંબાવાડી વિસ્તારમાં કાપડની દુકાનમાં નોકરી કરતો અને ગોપાલનગરમાં તેના મોટા બાપા મનસુખભાઇ સાથે રહેતો યશ રાજેશભાઈ ધામેચા(ઉ.વ.ર૩) અળધા દિવસની નોકરી પુરી કરી બપોરે જમવા ઘરે આવ્યો હતો. ત્યારે તેમના…