આર્મી અધિકારીની ઓળખ આપી, છેતરપિંડી આચરતા મથુરાના બે શખ્સોને ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ
દ્વારકાની હોટલોના નામની ફેક વેબસાઈટ બનાવી, આચર્યો હતો ફ્રોડ દેવભૂમિ દ્વારકાની જાણીતી હોટેલોના નામની ફેક વેબસાઈટ બનાવી અને ગૂગલ મારફતે અપલોડ કરી, અહીં આવતા યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરવાના અગાઉ અનેક…