ભારતભરમાં શીતલહેરના અનુસંધાને દ્વારકાધીશજીને શીતકાલીન શૃંગાર
હાલમાં સમગ્ર ભારતમાં શીત લહેર ચાલી રહી હોઈ તેમજ તાજેતરમાં ડિસેમ્બરથી શરૂ થયેલાં ધનુર્માસમાં સૂર્ય ધનરાશિમાં પ્રવેશતાં ધનારક યોગમાં શુભ કાર્યો થતાં નથી અને મુખ્યત્ત્વે ધાર્મિક કાર્યો, ભાગવત સપ્તાહ વગેરે…