કલ્યાણપુરમાં સાયબર સેફ્ટી અને મહિલા સુરક્ષા યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૨૫ નવેમ્બરના મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદી દિવસથી તા. ૧૦ ડિસેમ્બરના માનવાધિકાર દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા…