Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી સંચાલિત મનુભાઈ વોરા ઓપન એર થિયેટર તા.૧૨-૧૨-૨૦૨૪ને ગુરૂવારના રોજ સ્વામી શ્રી પરમાત્માનંદજીના વરદ હસ્તે ખુલ્લું મુકાશે

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં સિઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલા શ્રી મનુભાઈ વોરા ઓપન એર થિયેટરનું તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૪ના ગુરૂવારના રોજ સાંજે…

Breaking News
0

કેશોદના ખમીદાણા ગામે સ્વામીનારાયણ મંદિરનું ભૂમિપૂજન અને શાકોત્સવની ઉજવણી કરાય

કેશોદના ખમીદાણા ખાતે ભગવાન સ્વામિનારાયણના નૂતન મંદિરનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને સ્મરણિય શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શોભાયાત્રા ભૂમિપૂજન અને ધર્મસભા યોજાઈ હતી. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત વડતાલના આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી…

Breaking News
0

દ્વારકાના રૂપેણ બંદરે હોડી પાર્ક કરવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જૂથ અથડામણમાં ૨૬ લોકો ઈજાગ્રસ્ત ઃ બેથી વધુ જામનગર રીફર

દ્વારકાના રૂપેણ બંદર ખાતે માચ્છીમારીનો વ્યવસાય કરનારા માચ્છીમારો પૈકીના પટેલીયા અને ભેંસલીયા પરિવારો વચ્ચે હોડીના પાર્કિંગ કરવા બાબતે બબાલ થતાં જાેતજાેતામાં વિવાદે ગંભીર રૂપ ધારણ કરતાં માથાકુટ જૂથ અથડામણમાં ફેરવાઈ…

Breaking News
0

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાંથી મહિલાનો મૃતદેહ સાંપળ્યો

ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલા એક આસામીની વાડીમાં રહેલા પાણી ભરેલા એક કૂવામાં એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને…

Breaking News
0

ખંભાળિયા પાલિકાના મૃતક સફાઈ કામદારના વારસદારને સહાયનો ચેક અપાયો

ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા ભાનુબેન જીવાભાઈનું તાજેતરમાં અવસાન થવા પામ્યું હતું. થોડા સમય પૂર્વે વિવિધ માંગણીઓ સાથે પાલિકાના સફાઈ કામદારો દ્વારા કરવામાં આવેલી હડતાલમાં નક્કી થયા મુજબની…

Breaking News
0

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી : વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના ર્નિજન વિસ્તારોમાંથી અગાઉ વારંવાર દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ઉપર પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારની વધુ એક કાર્યવાહીમાં ગઈકાલે…

Breaking News
0

ખંભાળિયામાં યોજાયેલી સાત દિવસની ભાગવત સપ્તાહમાં ધાર્મિક તેમજ સામાજિક કાર્યો કરાયા

મોટી સંખ્યામાં આગેવાનો સેવાભાવીઓની ઉપસ્થિતિ ખંભાળિયામાં જાયન્ટસ ગ્રુપ દ્વારા તાજેતરમાં અત્રે બંગલાવાડી વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમ ગાર્ડઝ તેમજ…

Breaking News
0

દ્વારકા નજીક બાવળની ઝાળીઓમાં છુપાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રૂા.૩૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝબ્બે દ્વારકા પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી, વિદેશી દારૂ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે બુધવારે મોડી રાત્રિના સમયે સ્થાનિક…

Breaking News
0

નગરને શણગારવાની કામગીરી આવકાર દાયક છે પરંતુ જૂનાગઢ શહેરમાં રસ્તા-ગટરના અધુરા કામો કયારે પુરા થશે ?

કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નગરજનોને પ્રાથમીક સુવિધા પુરી પાડી શકે તેવા ‘હિંમતવાલા’ની જરૂર છે ! પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નોથી જૂનાગઢ શહેરની જનતા પીડાઈ રહી છે, પિસાઈ રહી…

Breaking News
0

મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને ગાલ ઉપર છપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ ફરિયાદ

જૂનાગઢ તાલુકાના મેંદરડા વિકાસ અધિકારીને ફરજમાં રૂકાવટ કરી ગાલ ઉપર છપ્પડ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવના અનુસંધાને આરોપી કોન્ટ્રાક્ટર…

1 19 20 21 22 23 1,398