છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ૬.૨૦ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂા.૬૫૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષની ઉંમર ફરજીયાતની જાેગવાઇ દુર કરાઈ : દિવ્યાંગજનો માટે ‘યુનિવર્સલ આઈ.ડી કાર્ડ’ની સુવિધા શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વડાપ્રધાન…