Breaking News
0

કલ્યાણપુરના રાવલમાં રસ્તા નિર્માણમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નિર્માણાધીન ગૌરવ પથને નડતરરૂપ આશરે ત્રણ ડઝન જેટલા દબાણો ઉપર સરકારી બુલડોઝર કર્યું હતું. જાણવા મળતી વિગત મુજબ જામ રાવલ ગામમાં પ્રવેશવાના માર્ગના ગૌરવપથને આઇકોનીક રોડ…

Breaking News
0

ભાણવડના રૂપામોરા ગામે ઘરમાં ઘૂસેલા બાળ મગરનું રેસક્યુ કરાયું

એનિમલ લવર્સ અને વન વિભાગ દ્વારા કરાયું સંયુક્ત ઓપરેશન ભાણવડ નજીકના રૂપામોરા ગામે શનિવારે રાત્રીના સમયે એક ઘરના અગાસીની સીડીના ભાગે એક મગરનું બે ફૂટ નાનું બચ્ચું આવી જતા તે…

Breaking News
0

ટ્રક અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં આરટીઓ અધિકારીઓની માનવતાવાદી કામગીરી

ગંભીર હાલતમાં રહેલા રીક્ષા ચાલકને હોસ્પિટલે ખસેડાયો ડોળિયાથી ચોટીલા તરફ જતા એક રિક્ષા ચાલક અને ટ્રક વચ્ચે શનિવારે સાંજે ધડાકાભેર અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક સ્થળ ઉપર બેભાન થઈ ગયો હતો.…

Breaking News
0

ઈમ્પેકટ : સૌરાષ્ટ્ર ભૂમિના અહેવાલની સરકારે પણ ગંભીર નોંધ લીધી : અંબાજી મંદિર, ભીડભંજન મંદિર અને દત્ત શિખરનો વહિવટ સરકાર હસ્તક લેવાયો

ગરવા ગિરનાર ખાતે આવેલા સુપ્રસિધ્ધ અંબાજી માતાજીના મંદિરના મહંત મોટાપીર બાવા પૂજય તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પડેલા મહંત પદ માટેની ખેંચતાણ, લડાઈ, દાવા પ્રતિ દાવા અને પોલીસ ફરિયાદ…

Breaking News
0

પાકીસ્તાન માટે જાસુસી કરતો આરંભડાનો શખ્સ ઝડપાયો

સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડનું સફળ ઓપરેશન  સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરવા બદલ ઓખા નજીક રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા ભારતીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.…

Breaking News
0

જૂનાગઢ શહેર તેમજ તાલુકામાં ચાલતા આધાર સેન્ટરની યાદી

જૂનાગઢ તાલુકાની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા, ફોટો અપડેટ તથા બાયો મેટ્રીક અપડેટ કરવા અંગે દર્શાવેલ સ્થળોએ કામગીરી ચાલુમાં હોય જેની જાહેર…

Breaking News
0

સુરત જિલ્લાની કીમ પાસેની દરગાહમાં માનસિક દર્દીઓ માટે મોતનો પૈગામ : વિજ્ઞાન જાથા, ડાકણનો આરોપ મુકનાર મહિલાનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા

ભરૂચ જિલ્લાના કલાદરા ગામની બંને મહિલા નિર્દોષ હોવાનું ખુલ્યું : જેલીબેન આહિરને હાજરી સવારી આવતા ડાકણનો ખોટો આરોપ મુક્યો, અંતે માફી માંગી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબેનને…

Breaking News
0

કેશોદમાં બીએપીએસ મંદિરે બાલિકા પ્રવૃત્તિ દ્વારા માતૃ સંમેલનનું આયોજન

કેશોદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ ૨૪-૧૧-૨૦૨૪ ના રોજ માતૃ સંમેલનનું આયોજન થયું હતું. પ્રમુખસ્વામી મહરાજ હંમેશા કહેતા સંતાનના ઘડતરમાં માતાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.ગર્ભવતી માતાના આહાર, વિહાર અને…

Breaking News
0

ઉના લોહાણા સમાજે આવેદનપત્ર આપ્યું : લોહાણા આગેવાન ઉપર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

સાવરકુંડલા ગામે લોહાણા મહાજનની વાડી પાસે પાર્કિંગ બાબતે લોહાણા સમાજના આગેવાનો ઉપર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી ઊના પ્રાપ્ત અધિકારીને આવેદન પત્ર પાઠવી ગુનેગારને કડક સજા કરવાની માંગ કરાઈ…

Breaking News
0

રાજકોટના અટલ સરોવરની મુલાકાત લેતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ; સાધન-સુવિધાઓ અને જળસંચય-સ્ત્રોત અંગે માહિતી  મેળવી જરૂરી સૂચનો કર્યા

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટના નઝરાણા સમાન અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે સાધન-સુવિધાઓ અને જળ સ્ત્રોતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં. રાજકોટના પર્યટન સ્થળ સમા…

1 22 23 24 25 26 1,398