![મહિલાને ભગાડી આવેલા ઈસમની પત્નીનો કરણીસેના મહિલા અધ્યક્ષ ઉપર હુમલો](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/06/Capture0.jpg)
મહિલાને ભગાડી આવેલા ઈસમની પત્નીનો કરણીસેના મહિલા અધ્યક્ષ ઉપર હુમલો
અમદાવાદની પરિણીતાને ભગાડી આવેલા ઈસમને જૂનાગઢ મહિલા કરણી સેનાના અધ્યક્ષ તથા કાર્યકર્તા જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે સમજાવવા જતા આ સઈમની પત્નીએ આ બંને મહિલા આગેવાનો સાથે બોલાચાલી કરી મારામારી કરી…