મહુવામાં રાજગોર મહિલા મંડળ દ્વારા અસ્મિતાબેન રવિયાનું સન્માન
ગઈકાલે મહુવામાં રાજગોર મહિલા મંડળની મિટીંગ ધર્મિષ્ઠાબેન તેરૈયાના નિવાસ સ્થાને મળેલ જેમાં મહુવાના પ્રાંત અધિકારી ધવલભાઈ અરવિંદભાઈ રવિયાના માતા અસ્મિતાબેન રવિયા કે જેઓ વિચારક્રાંતિ અભિયાન સાથે જાેડાય અને મહિલાઓના ઉત્કર્ષ…