ગીર સોમનાથના સુત્રાપાડા, તાલાલા અને કોડીનારમાંથી આઠ અનાજ માફિયાઓ ઝડપાયા
જીલ્લા કલેકટરએ યોજેલ ખાસ ડ્રાઈવમાં એક જ દિવસમાં ૩.૩૯ લાખનો સરકારી અનાજનો મુદામાલ ઝડપી પાડયો : ફેરીયાઓ મારફત સરકારી અનાજ સગેવગે થતું હોવાનો ઘટસ્ફોટ થયો ગીર સોમનાથમાં સરકારી અનાજ સગેવગે…