રાજકોટમાં ઇન્ટેક દ્વારા વારસાગત વિવિધતાને ઉજાગર કરવા સ્થાપત્યકળા વિશે વાર્તાલાપ, લાઈવ સ્કેચિંગ, સંગીત સંધ્યા સહિત પાંચ કાર્યક્રમો દ્વારા ‘વિશ્વ વારસા સપ્તાહ’ની ઉજવણી કરાઈ
દરેક નાગરિક સાંસ્કૃતિક ધરોહર વિશે માહિતગાર થાય આ વિચાર સાથે યુનેસ્કો દ્વારા સમગ્ર વિશ્વની વારસાગત વિવિધતાને લોકો સમક્ષ ઉજાગર કરવાના હેતુસર પ્રતિ વર્ષ તા. ૧૯થી ૨૫ નવેમ્બરને ‘વિશ્વ વારસા સપ્તાહ’…