![જૂનાગઢ શહેરમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરના ખિસ્સામાંથી રૂપીયા સેરવી લીધાના બે બનાવો : પોલીસ ફરિયાદ](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/02/images-8.jpg)
જૂનાગઢ શહેરમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરના ખિસ્સામાંથી રૂપીયા સેરવી લીધાના બે બનાવો : પોલીસ ફરિયાદ
જૂનાગઢ શહેરમાં ઉપરાઉપરી બનેલા બે બનાવમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરના ખિસ્સામાંથી રૂપીયા સેરવી લીધા હોવાના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ શહેરમાં રિક્ષામાં બેસેલા…