માણાવદરમાં ગળાફાંસો ખાતા મૃત્યું
માણાવદરમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા અશ્વિનભાઈ વિક્રમભાઈ પરમાર(ઉ.વ.૩૮) પોતે એકદમ તામશી સ્વભાવના હોય અને વાતેવાતે ખીજાઈ જતા હોય જેથી પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર…
માણાવદરમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા અશ્વિનભાઈ વિક્રમભાઈ પરમાર(ઉ.વ.૩૮) પોતે એકદમ તામશી સ્વભાવના હોય અને વાતેવાતે ખીજાઈ જતા હોય જેથી પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે આઝાદ ચોક નજીક સરકારી લાયબ્રેરી વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી…
તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૦ ના પરિણામમાં જૂનાગઢની એનપી ભાલોડીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી તન્ના સૃષ્ટિ મહેશભાઈએ અંગ્રેજી માધ્યમમાં ૯૯.૫૩ પી.આર સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી…
મુળ કુકસવાડા હાલ જૂનાગઢ નિવાસી ઘનશ્યામસિંહ બનેસિંહ રાયજાદા(ઉ.વ.૭૮) તે નિવૃત પીએસઆઈ તેમજ રાજપુત સમાજ જૂનાગઢના પ્રમુખ અને સુખદેવસિંહના મોટાભાઈ તથા કનકસિંહના અને જસપાલસિંહના પિતા તેમજ શકિતસિંહ અને રાજેન્દ્રસિંહના મોટાબાપુ તથા…
શ્રી ભારતી આશ્રમ જૂનાગઢ દ્વારા દેવભૂમિ હરિદ્વારમાં ભગવતી ગંગાના સાનિધ્યમાં તા.૧૧થી ૧૭ મે ડો. રામેશ્વર બાપુ હરિયાણીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. જેમાં ભારતી આશ્રમના મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ…
મુળ બેલા હાલ જૂનાગઢ નિવાસી નિવૃત એએસઆઈ પરસોતભાઈ દાનભાઈ મહેતા(ઉ.વ.૮૮) તે દિનેશભાઈ તથા અનિલભાઈના પિતાનું તા.૧૮ને શનીવારના રોજ અવસાન થયેલ છે. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના દરેક કાર્યોમાં સેવા આપનાર પરસોતમભાઈના અવસાનથી…
જામકંડોરણા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા પૂ. ભગવતીદાસ બાપુનું સન્માન કરાયું ભેંસાણ તાલુકાના છોડવડી ગામે ગિરનારની ગોદમાં શ્રી રાધેશ્યામ ગૌશાળા ખાતે પ.પૂ.શ્રી શ્રી મહામંડલેશ્વર ભગવતીદાસ બાપુના સાનિધ્યમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર…
સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક તેજી સર્જાયા બાદ થોડા દિવસ સ્થિર બન્યા હતા પરંતુ હવે એકાએક ફરી વખત ઉથલો માર્યો હોય એમ અભુતપૂર્વ તેજી નોંધાઇ હતી. ચાંદીનો ભાવ 92,000ની સપાટી કૂદાવી…
ગુજરાતમાં કોરોનાના સમયથી મંદ રહેલી ઔદ્યોગિક-વાણિજિયક પ્રવૃતિઓ 2024માં પૂર્ણ રીતે ધમધમતી થતા રાજય સરકારને જીએસટીની ભરપુર આવક થઈ રહી છે. એપ્રીલ-2024માં ગુજરાત સરકારને થયેલી જીએસટીની આવક રૂા.13,301 કરોડ રહી હતી.…
હરિયાણાના નૂંહમાં ગઈકાલે શુક્રવારે રાત્રે મોડી રાત્રે પર્યટક બસમાં આગ લાગવાથી આઠ લોકોના જીવતા ભડથુ થઈ જવાથી કમકમાટીભર્યા મોત થયા હતા. આ કરુણાંતિકામાં લગભગ 24 લોકો ઘાયલ થયા હતા. આ…