રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકરના વળતા પ્રહાર.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર અને ચુંટણી પાંચ પર વોટ ચોરીના આક્ષેપોનું ખાંડન અને વળ્યા પ્રહાર કરતા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જણાવ્યું કે રાહુલ ગાંધી દેશમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઉભી કરવા માંગે છે આથી જ તેઓ દેશના નાગરિકો ને ગેરમાર્ગે દોરીને લોકશાહીને નબળી પાડવા માંગે છે. ભારતનું ચુંટણી પંચ પોતાનું કાર્ય ચોકસાઈપૂર્વક કરી રહ્યું છે.


