વડાપ્રધાન મોદી આજે સાંજે સાણંદમાં સેમીકન્ડકટર ATMP સુવિધાનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન મોદી આજે સાંજે સાણંદમાં સેમીકન્ડકટર ATMP સુવિધાનું ઉદ્ઘાટન કરશે

(બ્યુરો)         અમદાવાદ તા.૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. મોદી આજે બપોરે ૩ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, 
ત્યાર બાદ ૩.૪૫ વાગ્યાની આસપાસ સાણંદ પહોંચી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન છ્સ્ઁ (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, ર્માકિંગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ચેન્નઈ જવા રવાના થશે.
સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ૨૨,૫૧૬ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જીજીડ્ઢ અને રેમ 
સહિતની ચિપનું ઉત્પાદન થશે. ૫૦૦૦ લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી સ્ટ્ઠઙ્ઘી ૈંહ ૈંહઙ્ઘૈટ્ઠ ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની છ્સ્ઁ સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો 
યુગ શરૂ થશે.