Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ કલેક્ટર કચેરીની જંગમ મિલ્કતો જપ્ત કરવા કોર્ટનો આદેશ

જૂનાગઢ ખાતે આવેલી કલેકટર કચેરીની જંગમ મિલ્કતનો જપ્ત કરવા કોર્ટ દ્વારા આદેશ જારી કરવામાં આવેલ છે. આ અંગે મળતી વિગત અનુસાર, જૂનાગઢની મેઘાણી નગર સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા છેક…

Breaking News
0

માણાવદરની ખાનગી હોસ્પિટલમાં ૩ પ્રસુતાના મોતના બનાવ અંગે તપાસનો ધમધમાટ

તબીબ સામે ગુનો દાખલ થાય તેવા મળતા નિર્દેશો : આજે કમિટી રિપોર્ટર આપશે જૂનાગઢ જીલ્લાના માણાવદર ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહ દરમ્યાન ત્રણ પ્રસુતાના મૃત્યું નિપજયાના બનાવ અંગે…

Breaking News
0

જૂનાગઢ : યુવતીના અપહરણ અંગે ફરજમાં રૂકાવટની ફરિયાદ

જૂનાગઢના સખી વન સ્ટોપ સેન્ટરમાંથી યુવતીનું તેના પરિવારજનો અપહરણ કરી જતા ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, હિરલબેન ડો/ઓ મેઘજીભાઈ ખુંટ પટેલ(ઉ.વ.૩૦) રહે.ગામ ગીર ગુંદાળા…

Breaking News
0

ભવનાથથી અંબાજી મંદિર સુધી ૧૧ કેવી કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ

ભવનાથની સીડીના પ૦માં પગથીયે સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, મહાનુભાવોની હાજરી ખાતમુહૂર્ત વિધી સંપન્ન કરાઈ ૩૩ કરોડ દેવતાનો જ્યાં વાસ છે અને અંબાજી માતાજીના જયાં બેસણા છે તેમજ ગુરૂ દત્તાત્રેય ભગવાન ગોરખનાથના…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો : ગિરનાર ઉપર ૧૦.ર ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ગત રવિવારે માવઠું આવ્યા બાદ ઠંડી અને ઝાકળ વર્ષા સતત વધી રહ્યા છે અને જેને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ…

Breaking News
0

બિલખામાં યુરીયા ખાતરની તંગી વચ્ચે વિતરણ શરૂ થતા વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લાગી

બિલખામાં યુરીયા ખાતરની તંગી વચ્ચે વિતરણ શરૂ થતા વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. શિયાળુ પાકમાં અત્યારે યુરીયા ખાતરની તાતી જરૂર હોય ખેડૂત ખાતર મેળવવા ટળવળી રહ્યો હોય…

Breaking News
0

જૂનાગઢ સરકારી હોસ્પિટલની લિફ્ટમાં મહિલા દર્દીની રૂા.૧.૩૧ લાખની મત્તાની થયેલી ચોરી : અજાણી મહિલા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં મહિલા દર્દીની ૧.૩૧ લાખની મત્તા ચોરીને અજાણી મહિલા ફરાર થઈ ગઇ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલા જીવનપાર્કમાં રહેતા કુસુમબેન મર્થક(ઉ.વ.૬૭) નામના વૃદ્ધા…

Breaking News
0

જૂનાગઢના માંગનાથ રોડ ઉપર મહિલાનાં મોબાઇલ ફોનની થયેલ ચોરી

જૂનાગઢમાં શોપિંગ દરમ્યાન મહિલાનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. શહેરના મીરાનગર વિસ્તારમાં રહેતા નિમિષભાઈ દિલીપભાઈ ખખરના માતા માંગનાથ રોડ વિસ્તારમાં શોપિંગ કરવા ગયા હતા ત્યારે તેમની થેલીમાં…

Breaking News
0

વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામની સીમમાં ઝેરી દવા પીતા યુવતીનું મૃત્યું

વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામની સીમમાં આવેલી વાડીમાં ઝેરી દવા પીતા યુવતીનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, કિરણબેન આકાશભાઈ બારેલા(ઉ.વ.ર૩) રહે.મુળ શ્યામપુર…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમ મંડળ સશક્તિકરણ તેમજ કાર્યશાળા જૂનાગઢ ખાતે યોજાઇ

જૂનાગઢ મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આગામી લોકસભાને લઈને રાષ્ટ્રીય કાર્યક્રમ મંડળ સશક્તિકરણ તેમજ કાર્યશાળા જૂનાગઢ મહાનગર ખાતે યોજાઇ હતી. ભારત દેશના કુલ ૧૬,૧૮૫ મંડળોમાં ભારતીય જનતા યુવા મોરચા…

1 108 109 110 111 112 1,326