Author Abhijeet Upadhyay

Breaking News
0

દેવભૂમિ દ્વારકાના કોંગી કાર્યકર રાહુલ જગતીયાની પ્રદેશ સોશિયલ મીડિયા વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સક્રિય કોંગી કાર્યકર રાહુલ જગતિયા સતત ૧૧ વર્ષથી જિલ્લાના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ તરીકે સક્રિય રહ્યા બાદ રાજ્યના શીર્ષ નેતૃત્વના પ્રદેશ ચેરમેન ભૂમન ભટ્ટ દ્વારા તેમને પ્રદેશ…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં નવનિયુક્ત પ્રભારી મુકેશભાઈ દાસાણીની પરીચય બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં નવનિયુક્ત પ્રભારી મુકેશભાઈ દાસાણી જૂનાગઢ ખાતે પ્રથમવાર કાર્યકરોને મળવાં આવેલ હતાં ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીનાં કમલમ…

Breaking News
0

કેશોદ મુકામે યોજાયેલ રઘુવંશી સમાજનો સરસ્વતી સન્માન લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સંપન્ન

તા.૨૮-૦૭-૨૪ રવિવારના રોજ મહિલા મંડળના પ્રમુખ દિપાલીબેન દેવાણી તથા રાખીબેન કારિયાના આમંત્રણને માન આપીને રઘુવંશી સમાજમાં ૮૫ તેજસ્વી તારલાઓને સન્માનવાનો એક મોકો મળ્યો. મંચસ્થ મહાનુભાવોના સચોટ મંતવ્યો – ઉત્સાહ પ્રેરક…

Breaking News
0

ઊના પોલીસે રાજકોટના ખૂની હુમલાના આરોપીને દેલવાડા પાસેથી પકડી રાજકોટ પોલીસને સોપિયો

ઊના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એન. રાણા અને પીએસઆઈ જેબલિયા, પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ નારણભાઈ છેલના, અનિલભાઈ ભૂપતભાઇ જાદવ અને સ્ટાફને બાતમી મળી હતી કે રાજકોટ માલવિયાનગર પોલસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂની હુમલાનો…

Breaking News
0

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે. વડાપ્રધાને આ પુસ્તકને…

Breaking News
0

દ્વારકા જગત મંદિરે શ્રીજીને ભક્ત પરિવારે સોનાનો ગંઠો અર્પણ કર્યો

જગ પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિરે ભગવાન શ્રીદ્વારકાધીશજીના પરમ વૈષ્ણવ પરીવાર દ્વારા ઠાકોરજીને(અંદાજે સોનું ૧૯૦ ગ્રામ) સોનાના ગંઠો અર્પણ કરવામાં આવ્યા હતો.

Breaking News
0

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડના ધરમપુર ખાતે રિફ્રેશર ત્રિ દિવસીય યોગ તાલીમ શિબિરની સફળતા પૂર્વક પૂર્ણાહુતિ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ શ્રીમદ્‌ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શીશપાલજી રાજપુત તથા વિશેષ અધિકારી બિશનસીંગ બેદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ૧૦૦૦ થી…

Breaking News
0

રાવલ નજીકના વિસ્તારમાં હાઈવે માર્ગ પરથી રિક્ષા પાણીમાં ખાબકી : સદભાગ્યે અક્સ્માતમાં મોટી જાનહાનિ ટળી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે અવિરત રીતે ભારે વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના બનાવ બન્યા છે. જેમાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ઠેર ઠેર પાણી ભરાતા…

Breaking News
0

ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની હડફેટે રીક્ષા ચાલક આધેડનું કરૂણ મૃત્યું

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપર મંગળવારે રાત્રિના સમયે પુરપાટ વેગે જઈ રહેલી એક મોટરકારના ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેના ચાલકનું સ્થળ ઉપર જ…

Breaking News
0

ખંભાળિયામાં રેલ્વે સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ કરાયા

ખંભાળિયાના રેલ્વે સ્ટેશન ખાતે તાજેતરમાં રેલવે વિભાગના અધિકારીઓ તેમજ રેલવે સલાહકાર સમિતિના સદસ્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારના રેલવેના મુસાફરોની સુવિધામાં વધારો કરવાની સમીક્ષા બાબતે…

1 54 55 56 57 58 1,394