Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયા : એક જ પરિવારના દાદી-પૌત્રીઓના અકાળે મૃત્યુ બાદ એક સાથે અર્થી ઉઠતા ભારે ગમગીની છવાઈ

મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, નગરજનો જોડાયાઃ બજાર સ્વયંભૂ બંધ રહી ખંભાળિયામાં મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ (ગગવાણી ફળી) ખાતેના એક જુના અને જર્જરિત મકાનનો બે માળનો ભાગ મંગળવારે સાંજે ધડાકાભેર…

Breaking News
0

ખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

ખંભાળિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાલુકાના પીર લાખાસર ગામે રહેતા આમીન સુલેમાન અભુવારા નામના ૩૫ વર્ષના…

Breaking News
0

દેવભૂમિમાં ભારે વરસાદના કારણે થયેલી નુકસાની સંદર્ભે સર્વે તેમજ સહાય માટે માંગ : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહ દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખાસ કરીને દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકામાં વરસી ગયેલા અતિભારે વરસાદથી…

Breaking News
0

લાડવા સીમ વિસ્તારમાંથી ૧૦ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહથી અનરાધાર મેઘવર્ષા થઈ રહી છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી સુચારુ રીતે કરવામાં આવી રહી છે. આના પગલે બુધવારે દ્વારકા તાલુકામાં…

Breaking News
0

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તાર નજીક જૂનું અને જર્જરીત મકાન ધરાશાયી : દાદી-પૌત્રીઓના કરુણ મોતથી ભારે અરેરાટી

લાંબો સમય ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન પછી પણ ત્રણ જીવને બચાવી ન શકાય ખંભાળિયા શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ(ગગવાણી ફળી) સ્થિત એક જુના અને જર્જરિત મકાનનો કેટલોક…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો : કુદરતી આફતો સામે નાગરિકોની સલામતી માટે રાજ્ય પ્રશાસન સુસજ્જ : મુખ્યમંત્રી : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં અવિરત રીતે મેઘતાંડવ : વધુ સાત ઈંચ સાથે મોસમનો કુલ વરસાદ ૫૪ ઈંચ

ભાણવડ તાલુકામાં પાંચ ઈંચ ખાબક્યો : દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે ગોમતીઘાટ ઉપર મોટામોજા ઉછળ્યા દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ચાર દિવસથી મેઘ મહેરના બદલે મેઘ કહેર વરસી રહી છે. ત્યારે ગઈકાલે…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા.૨પમી જુલાઈના રોજ યોજાશે

અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૩૦થી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર તા.૨૫ જુલાઈના…

Breaking News
0

દેશમાં યોજાનારી ૨૧મી પશુધન વસ્તી ગણતરી માટે ગુજરાત અને રાજસ્થાનના નોડલ અધિકારીઓ માટે GIDM-ગાંધીનગર ખાતે પ્રાદેશિક તાલીમનું આયોજન

ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પશુધન વસ્તી ગણતરી માટેની સોફ્ટવેર તાલીમનો શુભારંભ કરાવ્યો : આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પશુધન વસતી ગણતરી હાથ ધરાશે : પશુધન વસતી ગણતરીમાં ગુજરાતની ૨૮ પશુ…

Breaking News
0

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લાનાતમામ તાલુકા અને નગરપાલિકાઓમાં ગુરૂપુર્ણીમાં નિમિત્તે ગુરૂવંદના

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઈઆરઈ પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન મુજબ રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ધવલભાઈ દવેલ, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાલ, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા,…

1 56 57 58 59 60 1,394