Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકા ધામમાં બે વરલી ભક્તોને ઝડપી લેતી એલસીબી પોલીસ

દેવભૂમિ દ્વારકા ખાતે એલ.સી.બી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ મારુ તથા પીઠાભાઈ જાેગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે નરસંગ ટેકરી વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમી રહેલા અકબર…

Breaking News
0

સોમનાથ ટ્રસ્ટના નિર્ણય સામે યોજાયું પ્રભાસ-પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજનું આંદોલન

સાંજે છ વાગ્યે પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં થયું સુખદ સમાધાન : સવારના આઠ વાગ્યે આંદોલન શરૂ થતા જ પ્રભાસ-પાટણ પોલીસે ૧૦પથી વધુ ભુદેવો અને ભુદેવ મહિલાઓની કરી અટકાયત : દિવસભર પોલીસ…

Breaking News
0

કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની રેડની અવિરત રેલી : ઉના ખાતેથી ૧૯૪ અનાજના કટ્ટા અને ૧૩૫૩ દારૂની બોટલ સીઝ કરવામાં આવી : કુલ રૂા.૪.૯૪ લાખનો જથ્થો ઝડપાયો

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મળેલી બાતમી તથા આ બાબતની ગંભીરતા ધ્યાને લઇ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ઉના, જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ તથા મામલતદાર, ઉનાની સંયુક્ત ટીમ બનાવી રેઇડ પડવાની સૂચના…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની કરી સમીક્ષા : વરસાદ, ડેમમાં પાણી અને રોડ-રસ્તાની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી

વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની મુખ્યમંત્રીએ સૂચના…

Breaking News
0

બુકર ફળીયાની જર્જરીત ઈમારતના અટકેલ ભાગને ઉતારી લેવા રજૂઆત

બુકર ફળીયા વિતારના રહેવાસી મહેબૂબભાઈ યાકુબભાઈ વિદ્યાએ જૂનાગઢ મ.ન.પા. વોર્ડ નં.૮ બુકર ફળીયા વિસ્તારમાં જર્જરીત ઈમારત ધરાશાહી થયેલી હોવ અને બાકીનો ભાગ અટકેલ હોય જાનહાનિ થવાની શકયતા હોય તો તાત્કાલીક…

Breaking News
0

ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ

ગુરૂપૂણિર્મા એટલે ગુરૂભકિતના પાવન પર્વની ઉજવણી. સમગ્ર સંસારનું સંચાલન કરનાર એવા જગદગુરૂ શ્રીકૃષ્ણ પોતાના જીવન ઉપરથી સમગ્ર સંસારને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમ વ્યકિતના જીવનરથના સારથિ સમાન અંશ એટલે ગુરૂ.…

Breaking News
0

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સહાયક માહિતી નિયામક રાધિકા વ્યાસ તથા સિનિયર સબ એડિટર જિતેન્દ્ર નિમાવતને સહકાર્ય – સરાહનીય આવકાર

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ તથા સિનિયર સબ એડિટર જિતેન્દ્રભાઈ નિમાવતનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેઓને પુષ્પગુચ્છ આપીને…

Breaking News
0

બેટ દ્વારકાના આઈકોનિક સિગ્નેચર બ્રિજમાં ગાબડા દેખાતા ભ્રષ્ટાચારના આક્ષેપો

મહિનાઓ પૂર્વે જ વડાપ્રધાને “સુદર્શન સેતુ”નું કર્યું હતું લોકાર્પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વધુ એક આગવી ઓળખ સમાન સિગ્નેચર બ્રિજ (સુદર્શન સેતુ)ને થોડા મહિના પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે…

Breaking News
0

ખંભાળિયામાં જર્જરીત ઈમારત ધરાવતા આસામીઓને નગરપાલિકાની આખરી નોટિસ

સ્વૈચ્છિક રીતે ખખડધજ ઇમારત દૂર કરવાની કાર્યવાહીનો પ્રારંભ ખંભાળિયા શહેરમાં મંગળવારે સાંજે એક આસામીનું આશરે એક સદીથી વધુ સમય જૂનું અને જર્જરીત મકાન જમીન દોસ્ત થઈ જતા આ મકાનમાં રહેતા…

Breaking News
0

ખંભાળિયા નજીક ટ્રેનની અડફેટે ગાય ઇજાગ્રસ્ત

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામ પાસેથી બુધવારે સાંજે રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થઈ રહેલી એક ટ્રેન આડે અચાનક એક ગાય ઉતરી ચડતા ટ્રેનની ઠોકરે આ ગાય માતા ઇજાગ્રસ્ત બન્યા હતા. આ…

1 55 56 57 58 59 1,394