Author Abhijeet Upadhyay

Breaking News
0

આવતીકાલે ધનતેરસ : જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની બજારોમાં અનેરી રોનક

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણીનો ગઈકાલે અગીયારસથી પ્રારંભ થયો છે અને બજારોમાં વિવિધ પ્રકારની વસ્તુઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. અને વિવિધ માર્કેટો ભરચક જાેવા મળી…

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ, ૨૧ દર્દી સ્વસ્થ થયાં

હાલ કોરોનાની મહામારીએ રફતાર ઓછી કરી છે ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા…

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ સૌરાષ્ટ્ર ભૂમિ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી

જૂનાગઢ શહેર ભાજપનાં નવનિયુકત પ્રમુખ અને બ્રહમસમાજનાં યુવા અગ્રણી શ્રી પુનીત શર્માએ ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છ જૂનાગઢથી પ્રકાશિત થતાં સુપ્રસિધ્ધ અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સૌરાષ્ટ્ર…

રોપ-વે મામલે સાધુ સંતો અને સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ : આંદોલનનો રણટંકાર

રાજપૂત કરણી સેના અને ભગતસિંહ ક્રાંતિ દળના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલ સાધુ સમાજના અગ્રણીઓ, સંતો અને જૂનાગઢ શહેરના સર્વ સમાજના યુવાનો સાથે એક વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.…

જવાહર રોડ જૂનાગઢ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે ધનતેરસ પૂજનનો કાર્યક્રમ

ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો જેવો બીરાજમાન છે તેવા શ્રીસ્વામિનારાયણ મંદિર જવાહરરોડ જૂનાગઢ ખાતે દિપાવલીનાં તહેવારોની ઉજવણીનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવેલ છે. અને આવતીકાલે ધનતેરસનાં પર્વ પ્રસંગે વિશેષ પુજા સહિતના…

1 896 897 898 899 900 1,352