કોરોના મહામારીના લીધે દેશ-રાજયમાં ર૧ દિવસ માટે લોકડાઉન ચાલી રહયુ હોય જેના કારણે રોજે-રોજનું કમાતા ગરીબ લોકોની આવક બંધ થવાથી ખાવા-પીવામાં મુશ્કેલી અનુભવી રહયા હોવાની સાથે જરૂરીયાતમંદ લોકોના મદદરૂપ કેન્દ્ર…
હાલનાં કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવેલ છે. જેને લઈ ખેડૂતોની સ્થિતી કફોડી બની જવા પામી છે. ત્યારે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ, ધારાસભ્ય હર્ષદ રીબડીયા સહિતનાં આગેવાનોએ જીલ્લા કલેકટરને…
ગુજરાત રાજય સરકાર દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણ ખાળવા માટેનાં હાલ ચાલી રહેલાં લોકડાઉન અંતર્ગત જરૂરીયાતમંદ લોકો અને પરિવારોને રેશનીંગની દુકાનમાંથી પુરતો પુરવઠો વિનામુલ્યે મળી શકે તે માટેની વ્યવસ્થા જુદી-જુદી કેટેગરી…
જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસ સામે શરૂ થયેલાં મહાયુધ્ધમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે. આવી સ્થિતીમાં એક તરફ સુરક્ષાની ફરજ બજાવવી અને બીજી તરફ માનવ સેવાનો ધર્મ પણ…
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની લડત સતત ચાલી રહી છે આ રોગચાળાને નાથવા માટેના અસરકારક ઉપાયનાં ભાગરૂપે હાલ લોકડાઉન પ્રવર્તી રહયો છે. આરોગ્ય વિભાગ પણ આરોગ્યલક્ષી પગલા લઈ રહયું…
જૂનાગઢ જીલ્લા અને આસપાસનાં ગામમાંથી જાહેરનામાનો ભંગ કરતાં કુલ ૮૯ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરમાંથી ૩૪, મેંદરડામાંથી ૧, કેશોદમાંથી ર, શાપુરમાંથી પ, માણાવદરમાંથી ૩, બાંટવામાંથી ૪, માંગરોળમાંથી…
કોરોનાની બિમારી અને તેના પોઝિટીવ કેસોને લઈને સોશ્યલ મિડીયાનાં ગૃપોમાં ખોટી અફવા ફેલાવનારા ૩ શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં જય વીર વચ્છરાજ નામના વોટ્સએપ ગૃપમાં જનતા તથા પોલીસ…
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ…