Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદ પોલીસ સ્ટેશનમાં સેનિટાઈજર ટનલ મશીન મુકવામાં આવ્યું

કેશોદના જાગૃત ખેડુત તથા વિદ્યાર્થીઓએ લોક ડાઉનનો સદઉપયોગ કરી કોરોના વાયરસના સંક્રમણ સામે ફાયદાકારક અનોખું ડીઝીટલ સેનિટાઈજર ટનલ મશીન બનાવ્યું છે જે પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યું છે. હજુ પણ વધુ…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ ધારાસભ્ય રત્નાભાઇ ઠુંમરના અભિગમને બિરદાવ્યો, તબીયતની પણ પૃચ્છા કરી

વડાપ્રધાનશ્રી આટલી વ્યસ્તતા વચ્ચે પણ પ્રેરણારુપ કામ કરનાર લોકોની પીઠ થાબડવાનું ચૂકતા નથી. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે પૂર્વ ધારાસભ્ય શ્રી રત્નાભાઈ મનજીભાઈ ઠુમરને પોતે ટેલિફોન કરીને કોરોનાની બીમારી સામેની…

Breaking News
0

વેરાવળ કોવીડ-૧૯ની બંન્ને હોસ્પીટલોનું પ્રભારી સચીવે નિરીક્ષણ કર્યુ

કોરોના મહામારી સામે લડત ચાલુ રાખી પ્રજાને બચાવવા રાજય સરકાર અનેકવિધ પ્રજાહિતના કાર્યો કરી રહી છે. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા વહીવટી સહિતના તમામ વિભાગો આગોતરૂ આયોજન કરવાની…

Breaking News
0

કોડીનાર પોલીસ સ્ટેશનમાં ડિસઈન્ફેક્શન મશીન મુકાયું

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાર અને સંસ્થાઓ અનેક સ્તરે કાર્યો કરી રહી છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના વિઠલપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતાપ મહિડાએ તાલુકા મથક કોડીનાર પોલીસ સ્ટેશન…

Breaking News
0

ગીરગઢડા તાલુકાનાં ધોકડવા ગામે પોલીસનું સઘન પેટ્રોલીંગ

કોરોના વાયરસનાં સંક્રમણ ન ફેલાય અને બજારમાં બપોર સુધી લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સન જળવાઈ રહે લોકડાઉનનું પાલન થાય તે માટે ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં ગીરગઢડા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં નગરપાલીકાની હદ બહારના વિસ્તારમાં આવેલા ઉદ્યોગો શરૂ કરવા તંત્રએ મંજુરીઓ આપી

કોરોના સંક્રમણનો ખતરો જે વિસ્તારોમાં ઓછો છે તે વિસ્તારોમાં અર્થતંત્ર વેગવંતુ બને તે હેતુસર ઉદ્યોગોને શરૂ કરવા અમુક શરતોને આધીન છુટછાટ સરકારે આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ગીર સોમનાથ…

Breaking News
0

લોકડાઉનમાં લોકકાર્ય અર્થે જેતપુરની મુલાકાત લેતા સાંસદ રમેશભાઈ ધડુક

કોરોના વાયરસના સંક્રમણને મહાત કરવા સમગ્ર દેશમાં લોકડાઉન છે અને આ કોરોનાથી સમગ્ર માનવ જાતિને બચાવવા સરકાર દ્વારા અસરકારક પગલા લેવાઇ રહ્યાં છે તેના તકેદારીરૂપે જેતપુર શહેરના સાંસદ રમેશભાઈ ધડુકે…

Breaking News
0

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા આર્થીક પેકજ અથવા લોનના હપ્તા- બાબતે રાહત આપવા માંગણી

ગીર સોમનાથમાં સીમેન્ટ, ફીશ, કેમીકલ, કેસર કેરી જેવા મોટા મોટા ઉદ્યોગો કાર્યરત છે. જેમાં અંદાજે બે હજારથી વધુ ટ્રકો કાયમી દોડે છે. પરંતુ હાલ ચાલી રહેલ લોકડાઉનના કારણે ટ્રકોના પૈડા…

Breaking News
0

ઓઝત નદીમાં ડુબી જતાં યુવાન અને બાળકનું મોત

વંથલી નજીક ઓઝત નદીમાં ડુબી જવાથી એક યુવાન અને એક બાળકનું મોત નિપજયું હતું. વંથલીમાં રહેતાં અતિક ઈકબાલભાઈ સોઢા (ઉ.વ. ૧૯) અને જૂનાગઢમાં રહેતી તેમની પિતરાઈ બહેન આરઝુ શબીરભાઈ પડાયા…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાગ્રસ્ત એકમાત્ર ૫૫ વર્ષીય મહિલાએ કોરોનાને મહાત આપી

કોરોનાના વઘી રહેલ કહેર વચ્ચે પવિત્ર સોમનાથ ભૂમિ કોરોના મુકત બની હોવાનો રાહતરૂપી સુખદ સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં કોરોનાના પોઝીટીવ આવેલ ૫૫ વર્ષીય મહિલાએ કોરોનાને મહાત આપી…