Browsing: Breaking News

Breaking News
0

વેરાવળમાં પરિણીતાને સાસરીયાઓએ ત્રાસ આપી માર માર્યો

વેરાવળમાં આઇ.ડી.ચૌહાણ સ્કૂલ પાસે દરગાહવાળી ગલીમાં રહેતી રાબુબેન સલીમભાઇ પંજાએ તેના પતિ સલીમભાઇ, સાસુ આઇશાબેન, સસરા અબ્દુલભાઇ, દિયર શકીલભાઇ દ્વારા તું કરીયાવરમાં કાંઇ લાવી નથી, તને કામ આવડતું નથી તેવું…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા, ૨૯ સ્વસ્થ થયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૭, ભેંસાણ-૧ માળીયા-૧,…

Breaking News
0

આજે વિશ્વ પોસ્ટ દિવસ : સંદેશાની આપ-લે માટેનું મહત્વનું ક્ષેત્ર પોસ્ટ વિભાગની ગઈકાલ અને આજ

આજે વિશ્વ પોસ્ટ દિવસની સર્વત્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જાેકે કોરોના કાળમાં પોસ્ટ વિભાગની ગઈકાલ આજ અને આવતીકાલ અંગેની રૂપરેખા અને ભાવી આયોજનની તુલનાત્મક સમીક્ષાઓ થઈ રહી છે.…

કોરોના કાળમાં ઘરે રહીને ગરબા બનાવતી મહિલાઓમાં આત્મનિર્ભરતાનો જુસ્સો

નવરાત્રીને હવે જુજ સમય જ બાકી છે. દર વર્ષે નવરાત્રીની તૈયારી અગાઉથી જ ચાલતી હોય છે ત્યારે માંના નવલા ગરબા બનાવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. ત્યારે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ…

સોમનાથ પંથકમાં નવરાત્રીમાં વાજીંત્ર વેંચાણ-રીપેરીંગને કોરોનાનું ગ્રહણ

રાજય સરકાર કોરોનાને કારણે નવરાત્રીની મંજુરી આપશે કે નહી ? કેટલા માણસોની પરમીશન હશે ? શું નિયમો હશે ? તેનું સોૈ કોઈ ટી.વી. અને અખબારમાં કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યા છે.…

શ્રી કૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટદ્વારકા ખાતે પાવનધામ સોનાની દ્વારકા સંકુલનો શુભારંભ

શ્રી કૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટદ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ તથા રૂકમણી માતાજીની અસીમ કૃપાથી પાવનધામ સોનાની દ્વારકાનો આજે શુભારંભ થશે. આ અંગે પાવનધામનાં નિર્માણકર્તા અરૂણભાઈ દવેએ પાવનધામ સોનાની દ્વારકા વિષે…

Breaking News
0

પોલીસના સંકલનથી કોરોના દર્દીના ખોવાયેલ દાગીના પરત કરાયા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર…