Browsing: Breaking News

Breaking News
0

માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે આજે દાવેદારી નોંધાવી

આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ : બે દિવસ માટે રહેશે ભારે ઘસારો લોકસભાની ત્રીજા ચરણની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેનો આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે આજે અને આવતીકાલે ઉમેદવારી પત્રક…

Breaking News
0

જૂનાગઢ અને વિસાવદર પંથકમાં સગીર બાળાના અપહરણના ત્રણ બનાવ : પોલીસ ફરિયાદ

જૂનાગઢ અને વિસાવદર પંથકમાં સગીર બાળાના અપહરણના ત્રણ અલગ-અલગ બનાવ બન્યા છે અને જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના મધુરમ આદિત્યનગર, અન્નપૂર્ણા…

Breaking News
0

મેંદરડા પંથકમાં વાડી વિસ્તારમાં ચોરીના વધુ બે બનાવ નોંધાયા

મેંદરડા પંથકમાં વાડી વિસ્તારમાં ચોરીના વધુ બે બનાવ બનેલ છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે આપેલી વિગત અનુસાર, મુળ રાજેસર ગામના અને હાલ હરીઓમનગર, અક્ષર પરિસર-બી, બ્લોક નં-૭૦રમાં રહેતા જેન્તીલાલ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે રામનવમીની ભકિતભાવ પૂર્વક ઉજવણી

ભગવાન રામલલ્લાની શહેરમાં નીકળશે શોભાયાત્રા : લોકોમાં ભારે ઉત્સાહ ચૈત્રા સુદ-૯ એટલે કે ‘રામનવમી’ના પાવનકારી અવસરની આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ઝાલર, નગારાના રણકાર…

Breaking News
0

જૂનાગઢ લોકસભાની બેઠકના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાની સંપતીની વિગતો જાહેર : પ વર્ષમાં ૧.૯૧ કરોડનો થયેલો વધારો

જૂનાગઢ સહિત દેશભરમાં આગામી લોકસભાની ચૂંટણી તેમજ ગુજરાત સહિતના વિસ્તારોમાં વિધાનસભાની પેટા ચૂંટણી અંગેની પ્રક્રિયા જાેરશોરથી શરૂ થઈ છે. ચૂંટણી પંચની માર્ગદર્શીકા અનુસાર ચૂંટણી લડવા માંગતા ઉમેદવારે પોતાની વિગતો એફીડેવીડ…

Breaking News
0

તાપમાનનો પારો ૪૦.૬ને પાર થતા જૂનાગઢ શહેર અગન ભઠ્ઠીમાં ફેરવાયું

અવકાશમાંથી દિવસ દરમ્યાન અગન વર્ષાને પગલે સર્જાયેલા હિટવેવ જેવી સ્થિતિમાં જનજીવન પ્રભાવિત જૂનાગઢ શહેરના તાપમાનમાં ફરી પાછો વધારો થયો છે અને તાપમાન ૪૦.૬ને પાર પહોંચી જતા જૂનાગઢ શહેર અગન ભઠ્ઠીમાં…

Breaking News
0

રામનવમી પર્વની શાંતીપુર્ણ ઉજવણી થાય તે માટે જૂનાગઢ શહેર જીલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં જૂનાગઢમાં ફુટ પેટ્રોલીંગ કરાયું : શોભાયાત્રા પ્રસ્થાન સ્થળની મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા અને રામનવમીની શુભકામના પાઠવાઈ જૂનાગઢ શહેર અને જીલ્લામાં રામનવમી પર્વની ઉત્સાહભેર,…

Breaking News
0

વોકળાના ગેરકાયદેસર દબાણો જેમના તેમ, પ્રોટેકશન દિવાલ બની નથી અને ચોમાસા આડે માત્ર ત્રણ મહિનાની જ વાર છતાં જૂનાગઢની જનતા ભગવાન ભરોસે

જળહોનારતની ઘટનાને એક વર્ષ પુરૂ થવામાં છે પરંતુ આ સમયગાળામાં દબાણો દુર કરવાની કે સુરક્ષા માટેના કોઈ પગલા લેવાયા નથી, જનતા વ્યથિત જૂનાગઢ લોકસભાની બેઠક માટેનું પ્રચાર પડઘમ જાેરશોરથી ચાલી…

Breaking News
0

જૂનાગઢ લોકસભાની ચૂંટણી માટે પ્રથમ દિવસે ૩ર અને માણાવદર પેટા ચૂંટણી માટે ર૪ ફોર્મ મળી કુલ પ૬ ફોર્મનો ઉપાડ થયો

જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી પરંતુ કુલ પ૬ ફોર્મ ઉપડયા છે. જેમાં લોકસભાની ચૂંટણી માટે ૩ર ફોર્મ…

Breaking News
0

બુધવારે રાજકોટ જિલ્લાના રામોદમાં કુરિવાજાને ફગાવી ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાશે

સ્મશાનમાં વરરાજાનો ઉતારો, ભૂત-પ્રેતનું સરઘસ, કાળી સાડી, ઉંધા ફેરા, કુરિવાજાેને તિલાંજલિ અપાશે કોટડા સાંગાણી તાલુકાના, રામોદ ગામમાં રામનવમી બુધવારે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં…

1 9 10 11 12 13 1,268