પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર નવાઈ મંદિરની સાનિધ્યમાં આવેલ શ્રી અલખધણી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે તારીખ ૦૩/૧૨/૨૦૨૪ ને મંગળવાર ના રોજ નકલંગ નેજાધારી રામદેવપીર મહારાજના મંડપ મહોત્સવની…
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નિર્માણાધીન ગૌરવ પથને નડતરરૂપ આશરે ત્રણ ડઝન જેટલા દબાણો ઉપર સરકારી બુલડોઝર કર્યું હતું. જાણવા મળતી વિગત મુજબ જામ રાવલ ગામમાં પ્રવેશવાના માર્ગના ગૌરવપથને આઇકોનીક રોડ…
એનિમલ લવર્સ અને વન વિભાગ દ્વારા કરાયું સંયુક્ત ઓપરેશન ભાણવડ નજીકના રૂપામોરા ગામે શનિવારે રાત્રીના સમયે એક ઘરના અગાસીની સીડીના ભાગે એક મગરનું બે ફૂટ નાનું બચ્ચું આવી જતા તે…
ગંભીર હાલતમાં રહેલા રીક્ષા ચાલકને હોસ્પિટલે ખસેડાયો ડોળિયાથી ચોટીલા તરફ જતા એક રિક્ષા ચાલક અને ટ્રક વચ્ચે શનિવારે સાંજે ધડાકાભેર અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક સ્થળ ઉપર બેભાન થઈ ગયો હતો.…
ગરવા ગિરનાર ખાતે આવેલા સુપ્રસિધ્ધ અંબાજી માતાજીના મંદિરના મહંત મોટાપીર બાવા પૂજય તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પડેલા મહંત પદ માટેની ખેંચતાણ, લડાઈ, દાવા પ્રતિ દાવા અને પોલીસ ફરિયાદ…
સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડનું સફળ ઓપરેશન સ્ટેટ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરવા બદલ ઓખા નજીક રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા ભારતીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.…
જૂનાગઢ તાલુકાની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા, ફોટો અપડેટ તથા બાયો મેટ્રીક અપડેટ કરવા અંગે દર્શાવેલ સ્થળોએ કામગીરી ચાલુમાં હોય જેની જાહેર…
ભરૂચ જિલ્લાના કલાદરા ગામની બંને મહિલા નિર્દોષ હોવાનું ખુલ્યું : જેલીબેન આહિરને હાજરી સવારી આવતા ડાકણનો ખોટો આરોપ મુક્યો, અંતે માફી માંગી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબેનને…
કેશોદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ ૨૪-૧૧-૨૦૨૪ ના રોજ માતૃ સંમેલનનું આયોજન થયું હતું. પ્રમુખસ્વામી મહરાજ હંમેશા કહેતા સંતાનના ઘડતરમાં માતાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.ગર્ભવતી માતાના આહાર, વિહાર અને…