Browsing: Breaking News

Breaking News
0

ઉના લોહાણા સમાજે આવેદનપત્ર આપ્યું : લોહાણા આગેવાન ઉપર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

સાવરકુંડલા ગામે લોહાણા મહાજનની વાડી પાસે પાર્કિંગ બાબતે લોહાણા સમાજના આગેવાનો ઉપર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી ઊના પ્રાપ્ત અધિકારીને આવેદન પત્ર પાઠવી ગુનેગારને કડક સજા કરવાની માંગ કરાઈ…

Breaking News
0

રાજકોટના અટલ સરોવરની મુલાકાત લેતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ; સાધન-સુવિધાઓ અને જળસંચય-સ્ત્રોત અંગે માહિતી  મેળવી જરૂરી સૂચનો કર્યા

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટના નઝરાણા સમાન અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે સાધન-સુવિધાઓ અને જળ સ્ત્રોતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં. રાજકોટના પર્યટન સ્થળ સમા…

Breaking News
0

સાયબર ફ્રોડ માટે અજમાવાતો નવો કિમિયો : લગ્નની કંકોત્રી કે આમંત્રણ કાર્ડ ખોલતી વખતે સાવચેત રહેવા તંત્રની અપીલ

ભારતમાં સાયબર ક્રાઈમ કરનારાઓ દ્વારા નીતનવા કિમિયાઓથી સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યા હોય, નવી નવી યુકિતઓ અજમાવીને આવા ફ્રોડ આચરવાના બનાવો વધતા જતાં જોવા મળે છે. હાલમાં લગ્નની સીઝન ચાલી…

Breaking News
0

શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ- સેવંતીના ફુલોનો શણગાર એવં 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.30-11-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ…

Breaking News
0

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં મોડી રાત્રે અજગર નીકળતા દોડધામ

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક વિશાળકાય અજગર નીકળતા આ અંગે રામનગરના સરપંચ સુનિલભાઈ દ્વારા અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી.    …

Breaking News
0

દ્વારકામાં નાક વડે સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરતો દિવ્યાંગ: આશ્ચર્ય

દ્વારકામાં મામલતદાર કચેરી દ્વારા સીનીયર સીટીઝન – અશક્તો માટે કરાયેલી નિઃશુલ્ક ઈ-કેવાયસી કામગીરી દરમ્યાન નાક વડે મોબાઈલ ઓપરેટ કરતા એક દિવ્યાંગે સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.       દ્વારકાની મામલતદાર…

Breaking News
0

ખંભાળિયામાં બાળ કલ્યાણ સમિતિની સમિક્ષા બેઠક યોજાઈ

ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને બાળ કલ્યાણ સમિતિની યોજાઈ હતી. આ બેઠકમાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટની જોગવાઈઓ અનુસાર બાળ કલ્યાણ સમિતીની કામગીરી, કાળજી અને…

Breaking News
0

લેટર બોમ્બનો ખુલાસો : હરીગીરી હવે જેલ જવાની તૈયારી કરો મહેશગીરીનો ખુલ્લો પડકાર

નાણાકીય વ્યવહારની ગેરરીતી વાળા પત્રને બનાવટી ગણાવનાર હરીગીરી આ પત્ર તો તમે જ ફાઈલ મુકેલ છે તો બનાવટી કેમ હોય જૂનાગઢ નજીક આવેલ ગિરનાર ખાતે બિરાજમાન અંબાજી માતાજી મંદિરના મહંત…

Breaking News
0

માંગરોળના કામનાથ રોડ ઉપર આવેલ વડલાઓમાં આગ લાગી : માંગરોળ ન.પા.નાં ફાયર બ્રીગેડ દ્વારા આગ કાબુમાં લાવવામાં આવી

રોડની બંને સાઇડ ઉકરડા અને વેસ્ટ ફાઇબરનો કચરો, નાળીયેરીના પત્તા(તાલા) જેવા કચરાના હિસાબે આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોય, તંત્રને લેખીત તેમજ મૌખિક અનેક રજુઆત કરવાં છતા કોઇના પેટનું પાણી…

Breaking News
0

‘સ્વાગત’ માં રજૂ થતા પ્રશ્નો-સમસ્યાઓનું નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો

રાજ્ય સ્વાગતમાં મળેલી ૧૨૦ જેટલી રજૂઆતોનું સંબંધિત કક્ષાએ નિવારણ થયું : ૭ કિસ્સાઓમાં મુખ્યમંત્રીએ સ્વયં રજૂઆત કરનારાઓને સાંભળી જિલ્લા-વિભાગોના અધિકારીઓને સમસ્યાના નિવારણ માટે માર્ગદર્શન-સુચનાઓ આપ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના સુચારૂ…

1 11 12 13 14 15 1,371