ગ્રીન ઝોનમાં આવેલાં જૂનાગઢ શહેરમાં લોકડાઉન ૪નાં અમલીકરણ અંગેનું ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ તે અંતર્ગત અનેક પ્રકારની છુટછાટો પ્રાપ્ત થઈ છે. આ દરમ્યાન…
જૂનાગઢ સહિત દેશભરમાં કોરોના વાયરસનાં ગંભીર રોગચાળા સામે ચોથા તબક્કાનું લોકડાઉન આજથી શરૂ થયું છે. ગુજરાત રાજયનાં ૩૩ જીલ્લાઓમાં કોરોના વાયરસનાં સંક્રમણને કારણે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ…
વડાપ્રધાને જાહેરાત કરી હતી કે કોરોના સંકટથી અસરગ્રસ્ત તમામ સેક્ટર અને તમામ લોકો માટે ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે આ…
વૈશ્વિકરણ અને મુકત અર્થતંત્રનાં માહોલમાં લઘુ ઉદ્યોગકારો પોતાનાં માટે સતત ઝઝુમી રહ્યા હતા અને ચિંચિત હતા ત્યારે આવા કપરા સમયમાં કોરોના કોવિડ-૧૯ની મહામારીને કારણે લોકડાઉનનાં સરકારના તમામ આદેશોનું એક પ્રતિષ્ઠિત…
ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થયા બાદ ચોથા તબક્કાનાં લોકડાઉન માટે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન જારી કરાયા બાદ ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા ગ્રીનઝોન અંતર્ગત આવેલાં જૂનાગઢ શહેર…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકોને તકલીફમાં હોય તો લોકડાઉન દરમ્યાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, હેલ્પ લાઇન…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા દર્દીઓના સંપર્કમાં આવેલા તેમજ બહારના જિલ્લા,રાજ્યમાંથી આવેલા લોકોને જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા હોમ કોરેન્ટાઈન કરવામાં આવે છે. તારીખ ૧૭/૫/૨૦૨૦ સુધીમાં આવા બહારથી આવેલા કુલ ૧૮૨૪૪ લોકોને હોમ…
ખંભાળિયામાં તમાકુ, બીડીની દુકાનો ઉપર અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નગર ગેઈટ વિસ્તારમાં જુદી-જુદી પાન, તમાકુ, બીડીની દુકાનોમાં આજે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા ભારે અફડા-તફડી જેવો માહોલ…