Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની બમણી આવક થઈરહી છે. લોકડાઉનમાં છુટછાટ મળતા ગીરની કેસર કેરી હવે બહાર જઈ રહી છે. જેના કારણે તેના ભાવમાં પણ વધારો જાવા મળી રહયો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં પેટ્રોલ પંપ સવારે ૮ થી સાંજના ૬ સુધી ચાલુ રહેશે

લોકડાઉન-૪ અન્વયે વિવિધ સેવાઓને લઇને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.જે અન્વયે તા.૧૮ મેના રોજ કલેકટર દ્વારા જાહરેનામું બહાર પાડવામાં આવ્યુ હતુ. આ જાહેરનામા સંદર્ભે સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.…

Breaking News
0

વાઘ બકરી ટી ગૃપે કોવિડ-૧૯ મહામારીથી અસરગ્રસ્તો માટે રૂ.૩.પ૦ કરોડનું યોગદાન આપ્યું

વાઘ બકરી ગૃપ આપણા રાષ્ટ્રના ફ્રન્ટલાઈન વોરિયર્સને સલામ કરે છે. આપણી સુરક્ષા અને આરોગ્ય માટે અથાક પરિશ્રમ ઉઠાવી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા વાઘ બકરી ટી ગૃપે વડાપ્રધાન…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા જાહેર જનતાને અપીલ

કોરોના વૈશ્વિક મહામારીનો વ્યાપ વધે નહી અને જૂનાગઢ જીલ્લાની જનતાને સંક્રમણ થતું અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહેલ છે અને સરકાર દ્વારા આ સંબંધે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામાઓ/…

Breaking News
0

લોકડાઉન-૪નાં બીજા દિવસે પણ વેરાવળ-સોમનાથમાં ટોબેકો સિવાય તમામ વ્યવસાયની દુકાનો ખુલી

લોકડાઉન-૪ના બીજા દિવસે વેરાવળમાં તમામ પ્રકારના વ્યવસાયની દુકાનો ધમધમતી થયેલ હતી. જેના પગલે બજારોમાં લોકોની સામાન્ય ભીડ પણ જોવા મળી હતી. તો બીજી તરફ ગઈકાલે બીજા દિવસે પણ શહેરમાં સોપારી-ટોબેકોના…

Breaking News
0

આવતીકાલે શનિદેવની જન્મ જયંતિ : હાથલા ગામે લોકડાઉનને કારણે તમામ કાર્યક્રમ રદ

વૈશાખ વદ અમાસ તા. રર-પ-ર૦ શુક્રવારે શનિદેવની જન્મ જયંતિ છે. અમાસનો પ્રારંભ તા. ર૧ મે ગુરૂવારે રાત્રે ૯.૩પ મીનીટે થશે. પરંતુ તિથી મુજબ શનિ જયંતિ શુક્રવારે મનાવાશે. આ વર્ષે લોકડાઉનને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં ૯ તાલુકા પૈકી ૬ તાલુકામાં કોરોના પોઝિટીવ

ગુજરાત સહિત દેશભરમાં દિન-પ્રતિદિન કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ આ મહામારીમાં આવેલાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યું થયા છે તો અનેક લોકો સ્વસ્થ થઈ અને કોરોનાને માત…

Breaking News
0

સૂર્યનો કહેર, જૂનાગઢમાં હાઈ એલર્ટ

લોકડાઉનમાં હરવા-ફરવાની છુટ મળતાની સાથે જ સુર્યનારાયણ પણ કાળઝાળ બન્યા છે. પારો ૪૧ ડિગ્રીની પાર થઇ ગયો છે. આગામી ૨૪ કલાકમાં તાપમાન વધવાની ચેતવણી સાથે જૂનાગઢ હાઈ એલર્ટ જાહેર કરવામાં…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢ ભવનાથ ખાતે શનિજયંતિ સાદાઈથી ઉજવણી થશે

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે તા. રરને શુક્રવારનાં રોજ આવતી કાલે શની જયંતિની વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને લઈ સાદાઈથી ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરનાં મહંત તુલસીનાથ બાપુએ…

Breaking News
0

માણાવદરનાં ઈન્દ્રા ગામે વૃધ્ધ મહિલાને કોરોના પોઝીટીવ : જૂનાગઢ ખસેડાયા

માણાવદર તાલુકાનાં ઈન્દ્રા ગામે મહિલાનો પ્રથમ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર તા. ર૦-પ-ર૦નાં રોજ ઈન્દ્રા ગામનાં વૃધ્ધ મહિલા હેમલતાબેન જમનાદાસ ડઢાણીયા (ઉ.વ. ૬પ)નો…