Browsing: Breaking News

Breaking News
0

કેશોદના વોર્ડ નં.૧ નો કેટલોક વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર, તા.૧૭ જુન સુધી જાહેરનામું અમલમાં રહેશે

કેશોદ શહેરમાં કોરોનાનો ૧ કેસ પોઝીટીવ નોંધાયો છે. જેના પગલે કેશોદ નગરપાલિકા વોર્ડ નં.૧ માં સમાવિષ્ટ કેટલોક વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે તેની આજુબાજુના વિસ્તારનાને બફર ઝોન…

Breaking News
0

સોમનાથ સાંનિધ્યે શનિ મંદિરે શનિ જયંતિની સાદાઈથી ઉજવણી

સોમનાથ-પ્રભાસ પાટણના કોડીનાર હાઈવે ઉપર શનિદેવનું મંદિર આવેલ હોય અને અહીંયા કોરોના અને લોકડાઉનને લઈ શનિ જયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. પૂજારી દ્વારા પૂજા, નુતન ધ્વજા રોહણ, ભગવાનને થાળ,…

Breaking News
0

ગરમીનો પારો વધતો હોવાથી આરોગ્ય અંગે કાળજી લેવા ડો. જગદીશ દવેની અપીલ

જૂનાગઢ જેલનાં સુપરવીઝન ઓફીસર તથા જૂનાગઢ રેડક્રોસના ડો. જગદીશ દવે દ્વારા હાલમાં ગરમીનો પારો ઉત્તરોત્તર વધતો હોવાથી ગભરામણ, બેચેની, માથાનો દુઃખવો, ચકકર આવવા, બાળકોમાં ઝાડા-ઉલ્ટીનાં કેસ વધવાની શકયતાઓ રહેલીછે. આ…

Breaking News
0

માંગરોળથી યુપી જવા નીકળેલા મજુરોને જૂનાગઢ પોલીસ બની સહાયરૂપ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા લોક ડાઉન દરમ્યાન લોકોને મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ…

Breaking News
0

ઈન્દ્રા ગ્રામપંચાયત સહિતના વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર, તા.૧૭ જુન સુધી જાહેરનામું અમલમાં રહેશે

માણાવદર તાલુકાના ઈન્દ્રા ગામે કોરોનાનો ૧ કેસ પોઝીટીવ નોંધાયો છે. જેના પગલે ઇન્દ્ર ગામના કેટલાક વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે આ વિસ્તારના અન્ય ગામો બફર ઝોન જાહેર…

Breaking News
0

સિંહ પરિવાર બરાબર સામે જ લટાર મારતો હોય અને ઈમરજન્સી ૧૦૮નો સ્ટાફ મહિલાની સફળ ડિલેવરી કરતું હોય તે દૃશ્ય અદ્‌ભુત છે

૧૦૮ની ઈમરજન્સી સેવા જયારથી શરૂ થઈ છે ત્યારથી અનિવાર્ય સંજાગોમાં અને કટોકટીનાં સમયે ખુબ જ મદદરૂપ બની શકે છે. આવો જ એક બનાવ સોમનાથ જીલ્લાનાં ગીરગઢડા નજીક બન્યો હતો. એક…

Breaking News
0

જૂનાગઢમાં ટ્રાફિક બિગ્રેડ જવાન ઉપર જીવલેણ હુમલો

જૂનાગઢ શહેરમાં ટ્રાફિક બ્રિગેડ જવાન ઉપર હુમલાનો વધુ એક બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં માત્રી રોડ ઉપર રહેતાં અને ટ્રાફિક બ્રિગેડીયર તરીકે ફરજ…

Breaking News
0

જૂનાગઢમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો પાનની દુકાનોએ ભીડ એકઠી ન થાય

ચોથા લોકડાઉનમાં પાન-માવા-ગુટખાની દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન મળતાં જ જાણે બંધાણીઓને ગોળનું ગાડું મળી ગયું હોય તેવી હાલત સર્જાઈ રહી છે. જૂનાગઢ સહિત અનેક શહેરોમાં દુકાન ખુલતાંની સાથે જ લાંબી-લાંબી…

Breaking News
0

જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું ખેડુત એકતા મંચ દ્વારા સન્માન કરાયું

જયારથી જૂનાગઢ શહેરમાં લોકડાઉનની અમલવારી શરૂ થઈ છે ત્યારથી જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર દ્વારા પ્રશસંનીય કામગીરી કરવામાં આવી રહી છે. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સતત લોકજાગૃતિ તેમજ લોકોને ઘરમાં જ રહો,…

Breaking News
0

૧૪ એપ્રિલથી ર૦ મે દરમ્યાન કુલ રૂ.૧,૬૧, ૪પ૦નો દંડ વસુલાયો

જૂનાગઢ સહિત સમગ્ર રાજયમાં કોરોના વાયરસની મહામારી સામે લોકડાઉન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં…