Browsing: Breaking News

Breaking News
0

સમગ્ર વિશ્વનાં કલ્યાણની કામના સાથે ભવનાથ મહાદેવને પ્રાર્થના

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે અસ્તિત્વ ટકાવવા મહાભયંકર યુદ્ધ કરી રહ્યું છે ત્યારે હરહંમેશ જ્યાં માનવીય કૌશલ્ય નાનું પડે ત્યાં ઈશ્વરીય શક્તિ જ ઉધ્ધાર કરે છે, જે સર્વસામાન્ય સિદ્ધાંત…

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ છેલભાઈ જાષીએ ૭૪મો જન્મ દિવસ ગુપ્તપ્રયાગમાં વૃધ્ધાશ્રમનાં વડીલો સાથે ઉજવ્યો

કોડીનારનાં વતની અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ છેલભાઈ એસ. જાષીએ તેમનો ૭૪મો જન્મ દિવસ ઉનાનાં પવિત્ર પ્રાચીન યાત્રાધામ ગુપ્ત પ્રયાગમાં આવેલ પૂ. મુકતાનંદ બાપુ પ્રેરી દાદાનું ઘર વૃધ્ધાશ્રમમા રહેતા પ૦થી…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરનારની અટકાયત : જેલ હવાલે કરાયો

જૂનાગઢ શહેરના પંચહાટડી ચોકમાં ગત તા. પ મેનાં રોજ મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ ટ્રાફીક બ્રીગેડ જવાન સાથે ફરજ ઉપર કામગીરી બજાવતાં હતાં દરમ્યાન આરોપીઓ ડબલ સવારીમાં નીકળી, ચાલુ વાહને મોબાઈલ ઉપર…

Breaking News
0

જૂનાગઢમાં લસ્સીનાં પૈસા બાબતે જાહેરમાં ધોકાવાળી : સામસામી ફરીયાદ

જૂનાગઢ શહેરમાં એક તરફ લોકડાઉનનાં અમલીકરણ માટે પોલીસ કાફલો વિવિધ વિસ્તારોમાં તૈનાત છે અને સમજદારી પૂર્વક લોકોને લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહયું છે. આ દરમ્યાન ગઈકાલે જાહેરમાં બનેલા એક બનાવમાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ભારત મીલનાં ઢોરા વિસ્તારનો યુવાન કોરોના પોઝીટીવ : તંત્રમાં દોડધામ

જૂનાગઢ શહેરનાં મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૩માં ભારત મીલનાં ઢોરા વિસ્તારમાં ગઈકાલે ૪૦ વર્ષનાં એક યુવાનનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા તકેદારીનાં પગલાં અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી છે. મહાનગરપાલિકાનાં…

Breaking News
0

આજે જૂનાગઢ જીલ્લામાં વધુ ૭ પોઝિટીવ કેસ : કુલ ર૬ કેસ

જૂનાગઢ જીલ્લામાં આજ દિવસ સુધી કોરોના મહામારીને રાખવામાં તંત્ર સફળ રહ્યું હતું. પરંતુ છેલ્લાં આઠ દિવસથી કોરોનાએ જૂનાગઢ શહેર અને જીલ્લા ઉપર નજર બગાડતાં છેલ્લાં ૧પ દિવસમાં કોરોનાનાં કેસની સંખ્યા…

Breaking News
0

કોરોના બે ડગલાં આગળ જૂનાગઢ બે વર્ષ પાછળ !

જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી એટલે કે ગત સોમવારથી બજારોમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયું છે. હજુ જોઈએ તેવી રોનક વેપારીઓના ચહેરા ઉપર જોવા મળતી નથી. લોકો ઉદાસ નિસ્તેજ અને ચહેરા…

Breaking News
0

ગિર-સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ જીલ્લામાં પોલીસ સામે ખેડૂતો-આહીર સમાજ દ્વારા સોશ્યલ મીડિયા ઝુંબેશ

ડુંગળી પ્રશ્ને ખેડૂત નેતા પાલ આંબલીયાને પોલીસે માર મારતા રાજકારણ ગરમાયું હતું અને આખો દિવસ આ ઘમાસાણ ચાલ્યું હતું. કોંગ્રેસ નેતા ખૂદ અર્જુન મોઢવાડિયા રાજકોટ દોડી આવ્યા હતા. ત્યારબાદ પાલ…

Breaking News
0

વિસાવદર-ભેંસાણ તાલુકામાં ઘરે-ઘરે જઈને આર્સનીક આલ્બમ-૩૦ નામની હોમીયોપેથીક દવાનું વિતરણ

વિસાવદર અને ભેસાણ તાલુકાનાં દરેક ગામડાઓમાં ઘરે-ઘરે જઈને આર્સનીક આલ્બમ-૩૦ નામની હોમીયોપેથીક દવાનું વિતરણ કરવાનું સુદઢ આયોજન સમગ્ર રાજયમાં પ્રથમ આ વિસ્તારમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી…

Breaking News
0

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ,ભરતભાઈ કાંબલીયાના પુત્ર આનંદ કાંબલીયાનું અમેરિકામાં નિધન

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઈ કાંબલીયા અને જૂનાગઢ કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર નિરૂબેન કાંબલીયાના સુપુત્ર આનંદ કાંબલીયાનું અમેરિકા ખાતે કોરોના બીમારીને કારણે દુઃખદ અવસાન થતાં સોરઠીયા આહિર સમાજમાં શોકની લાગણી…