દ્વારકામાં એક જાગૃત ગ્રાહકે બીડી-તમાકુનાં કાળા બજારી કરતા એક વેપારીનો વિડીયો વાયરલ કર્યો છે. માલ લેવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે અને લોકડાઉનનાં નીયમોની ઐસી કી તૈસી…
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચનાનાં અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાનાં માર્ગદર્શન મુજબ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે…
જૂનાગઢ તાલુકાનાં માખીયાળા ગામનાં પૂર્વ સરપંચ અને તલાટી કમ મંત્રી વિરૂધ્ધ ઉચાપતની ફરીયાદ નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા વિકાસ અધિકારી એસ.એ.ચાવડાએ…
જૂનાગઢ સહિત દેશ આજે કોરોના વાયરસની મહામારીનાં પંજામાં સપડાયેલ છે અને સંક્રમણ અટકાવવા માટેનાં અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. આવા કપરાકરી કાળમાં પણ ફ્રન્ટલાઈન વોરિયર એવા પત્રકાર મિત્રો જીવનાં…
ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું પરીણામ ઓનલાઈન જાહેર થઈ ગયું છે. તેનાં પરીણામની માર્કશીટનું વિતરણ દરેક શાળા અને તાલુકા કક્ષાનાં કેન્દ્ર ઉપર આવતીકાલ તા. ર૮-પ-ર૦ને ગુરૂવારનાં રોજ સવારે ૯ થી ૧૧…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા માલા રામજીભાઈ મામદભાઈ જાડેજા નામના ૨૮ વર્ષના હિંદુ ડફેર યુવાનને કોઈપણ પ્રકારના પરવાના વગરની રૂપિયા એક હજારની કિંમતની જામગરી બંદુક સાથે એસ.…
છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવીડ-૧૯ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. ભારતમાં અને વિશેષતા ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે જે મહામારીને પગલે સરકાર દ્વારા છેલ્લાં ૫૫ દિવસથી લોકડાઉન જાહેર…
હાલમાં કોરોના વાયરસની ગંભીર સમસ્યા ઉદભવી હોય, જેમાં ખેડૂતોને ખેતીવાડી પાક ધિરાણ લોન નવા જુની કરવાની થતી હોય, જેથી તમામ બેંકોમાં ખેડૂતોની ખુબ જ મોટી લાઈનો જોવા મળે છે. જેથી…
દ્વારકામાં ફોટોગ્રાફી કરતા લોકો બે મહિનાથી બેકાર હોય, ઘરની ખરાબ હાલત જોવા મળી રહી છે. દ્વારકા, બેટ દ્વારકા, ગોપીતળા, નાગેશ્વર જેવા ધાર્મિક સ્થાનોમાં દેશ વિદેશથી આવતા યાત્રીઓ હાલમાં લોકડાઉનમાં મંદિર…
ગુજરાતમાં આર્થિક ક્ષેત્રને વેગ આપવા માટે સરકારે લોકડાઉનમ ૪.૦માં નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં કેટલીક છૂટછાટો આપી છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં છૂટછાટ મળ્યા બાદ મહ્દઅંશે જનજીવન ફરીથી ધબકતું થયું છે. બજારો…