Browsing: Breaking News

Breaking News
0

ઉપરકોટનો વિકાસ અને રોપ-વેનાં લોકાર્પણનાં દિવસો હવે દુર નથી !

તાજેતરમાં જ જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં તા.૧૭ થી ર૧ દરમ્યાન શિવરાત્રીનો મેળો શાંતિમય રીતે સંપન્ન થયો છે. ભગવાન ભવનાથ મહાદેવને સંતો અને ભાવિકોએ કરેલી પ્રાર્થના જાણે સફળ થઈ છે.…

Breaking News
0

રાંધણગેસ સિલીન્ડરમાં રૂ.૧૪૯નો વધારો

નવી દિલ્હી તા. ૧ર સબસીડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇન્ડીયન ઓઇલના જણાવ્યા મુજબ ૧૪ કિલોવાળો સિલિન્ડર હવે ૧૪૪.પ૦ રૂપિયાથી વધીને ૮પ૮.પ૦ માં મળશે બીજીબાજુ…

Breaking News
0

હું ભારત જવા આતુર છું :મોદી મારા મિત્ર – ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. ૧૨. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીના અંતમાં પોતાની ભારતની મુલાકાતને લઈને ભારે ઉત્સુકતા દર્શાવી છે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કરતા તેમને એક સજ્જન વ્યકિત અને એક સારા મિત્ર…

Breaking News
0

કેજરીવાલ ૧૬ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદનાં શપથ લેશે

આપ વિધાનસભા પક્ષની બેઠકમાં કેજરીવાલની સર્વસંમતીથી નેતા પદે વરણી – દિલ્હીનાં રામલીલા મેદાનમાં શપથવિધિ સમારોહ યોજાશે (દિલ્હી બ્યુરો) નવી દિલ્હી તા. ૧ર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત હાંસિલ…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો પડઘો : રદ થયેલ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરાઈ

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો પડઘો રદ થયેલ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન શરૂ કરાઈ જૂનાગઢ તા. ૧૧ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકમાં સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેનને રદ કરવાની સત્તાવાળાઓ દ્વારા મેગા બ્લોકને કારણે જાહેરાત કરવામાં આવતાં…

Breaking News
0

દિલ્હીમાં આપનાં બુલડોઝરમાં ભાજપ – કોંગ્રેસનાં સુપડા સાફ

નવી દિલ્હી તા. ૧૧ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકઝીટ પોલનાં તારણો મુજબ જ અપેક્ષાકૃત પરીણામો આવ્યા છે. કેજરીવાલનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં ભાજપ – કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા છે.…

Breaking News
0

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજ સાંજથી પ્રચાર પડઘમનો અંત :શનિવારે મતદાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સાંજે ૬ વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. ત્યાર પછી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ૪૮ કલાક કોઈ પણ…

Breaking News
0

આવકવેરા દરોમાં બમ્પર છૂટ – રૂ. પાંચ લાખ સુધીની આવક કરમુકત

નાણામંત્રીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે જીડીપી ગ્રોથ ૧૦ ટકાનાં દરે વધવાનો લક્ષ્યાંક મુકયો છે. વર્ષ ર૦૧૯-ર૦માં રૂ. ર૬.ર૯ લાખ કરોડનો ખર્ચ કર્યો છે જયારે મહેસૂલી ખાદ્ય ૩.૮ ટકા રહેશે મહેસૂલી…

Breaking News
0

જૂનાગઢ ઈન્ડીયન બેન્કમાંથી ચીટરે રૂ. રપ,૦૦૦ ની રકમ ઉપાડી લીધી

જૂનાગઢનાં ગાંધીગ્રામ સંજયનગર પાસે શ્રેયસ સોસાયટીમાં રહેતા ધવલભાઈ વલ્લ્ભભાઈ પરમાર (ઉ.વ. રપ) એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા શખ્સે ફરિયાદીના બેન્ક એકાઉન્ટ નંબર ૬ર૦રપ૮૦ર૮૩માંથી કોઈ અજાણ્યા…

Breaking News
0

જૂનાગઢ જિ લ્લામાં કોરોના વાયરસ સામે આરોગ્ય તંત્ર સતર્ક

જૂનાગઢ, તા.૩૧ કોરોનાં વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ થયુ છે. જિલ્લા સેવાસદન જૂનાગઢ ખાતે જિલ્લા આરોગ્ય તંત્રનાં તબિબો તેમજ ખાનગી પ્રેક્ટીસ કરતા ડોક્ટરોની માહિતીનાં આદાન-પ્રદાન માટે અધિક કલેકટરશ્રી…