Browsing: Breaking News

Breaking News
0

અંબાજી મંદિર ઉપર તનસુખગીરી બાપુના પરિવારજનોનો જ સંપૂર્ણ હક્ક છે આ સાથે જ ભવનાથ મંદિરનો કબ્જાે સીધી રીતે આપી દો નહીતર ખટારા ભરીને જીલ્લામાંથી લોકો ઉમટી પડશે અને જગ્યાનો કબ્જાે સંભાળશે : મહામંડલેશ્વર બજરંગદાસ ઉદાસીન નિર્વાણ બાપુ

ગિરનાર ઉપર બિરાજમાન અંબાજી માતાજીના મંદિર ઉપર બ્રહ્મલીન મહંત પૂ. તનસુખગીરી બાપુના પરિવારજનોનો સંપૂર્ણ હક્ક છે તેમજ ભવનાથ મંદિર ઉપરથી પણ સીધી રીતે કબ્જાે છોડી દો નહીતર જૂનાગઢ જીલ્લામાંથી ખટારા…

Breaking News
0

જૂનાગઢમાં સુખનાથ ચોક પાસે ઇકો કારમાં અચાનક આગ લાગી : જાનહાની ટળી

જૂનાગઢ શહેરમાં બુધવારની સાંજે સુખનાથ ચોક પાસે ઇકો કારમાં આગ લાગતાં અફરા તફરી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી. સદનસીબે જાનહાની ટળી હતી. શહેરના સુખનાથ ચોક નજીક સાંજે…

Breaking News
0

માંગરોળમાં વેરાવળ રોડ ઉપર આવેલા ભંગારના ડેલામાં આગ ભભૂકી ઉઠી

માંગરોળમાં વેરાવળ રોડ ઉપર આવેલા ભંગારના ડેલામાં ગઈકાલે સવારે આગ ભભૂકી ઉઠી હતી. તંત્ર અને સ્થાનિક લોકોની અંદાજે ત્રણેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગ વધુ પ્રસરી હોત…

Breaking News
0

રિલાયન્સ(જીઓ.બી.પી.)નો મોટો ધમાકો : મીસ કોલ કરો અને રૂપિયા ૫૦.૦૦નું પેટ્રોલ મફત મેળવો

રિલાયન્સ (જીઓ.બી.પી) દ્વારા એક મોબાઇલ નંબર ૯૧૩૭૯૪૧૪૦૦ જાહેર કરવામાં આવ્યો છે. જેના ઉપર ફક્ત મિસ કોલ કરવાથી ગ્રાહક ને તેમના તે નંબર ઉપર તેને મફત પેટ્રોલ આપવાં માટેનું વાઉચર નંબર…

Breaking News
0

ઈઝરાયલ-હિઝબુલ્લ્‌ વચ્ચે થયેલ સીઝફાયર મીડલ ઈસ્ટ માં શાંતિ લાવશે કે ક્રાંતિ : યુનાઈટેડ નેશનના રિઝોલ્યુશન નંબર ૧૭૦૧ હેઠળ થયેલ સીઝફાયર બાદ હવે શું ?

આજ અમેરિકાના વિદાય લેતા રાષ્ટ્રપતિ જાે બાઇડન દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ગઈકાલે ઈઝરાયલની પાર્લામેન્ટ કેનેશિશમાં મળેલ પાર્લાંમેન્ટ્રીય મેમ્બરની મીટીંગમાં યુનાઈટેડ નેશનના રિઝોલ્યુશન ૧૭૦૧ અનવ્યે ઈઝરાયલ અને હિઝબુલ વચ્ચે સાઉથ-નોર્થ…

Breaking News
0

ગીર સોમનાથના સુત્રાપાડા, તાલાલા અને કોડીનારમાંથી આઠ અનાજ માફિયાઓ ઝડપાયા

જીલ્લા કલેકટરએ યોજેલ ખાસ ડ્રાઈવમાં એક જ દિવસમાં ૩.૩૯ લાખનો સરકારી અનાજનો મુદામાલ ઝડપી પાડયો : ફેરીયાઓ મારફત સરકારી અનાજ સગેવગે થતું હોવાનો ઘટસ્ફોટ થયો ગીર સોમનાથમાં સરકારી અનાજ સગેવગે…

Breaking News
0

મહેર સમાજના સારા માર્ક સાથે પાસ થયેલા તેજસ્વી તારલાઓ, રાજકોટના અધિકારીઓ, કર્મચારીઓનું થયું સન્માન

સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા સવંત ૨૦૮૧ કારતક વદ આઠમને શનિવાર તા.૨૩-૧૧-૨૦૨૪ના રોજ ક્રાઈસ્ટ કોલોજની સામે, મુજકો ચોકડી, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે આવેલ શ્રી જીવાભાઈ છગનભાઈ પરમાર…

Breaking News
0

પ્રસિદ્ધ કથાકાર પૂ.જીજ્ઞેશ દાદાએ દ્વારકાધીશ ગૌ-હોસ્પિટલની મુલાકાત લીધી

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશ દાદાની દ્વારકા ખાતે ચાલતી ભાગવત સપ્તાહ દરમ્યાન ગઈકાલે પૂ.જીજ્ઞેશ દાદાએ દ્વારકાની અદ્યતન સુવિધા સભર ગૌ-હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગૌ-હોસ્પિટલમાં ગાયોના નિદાન માટેની સુવિધા જોઈ જીજ્ઞેશ દાદા…

Breaking News
0

ધર્મ આધ્યાત્મ અને ભકિત ના ત્રિવેણી સંગમમાં અનેરો સેવા યજ્ઞ એટલે રક્તદાન શિબિર

જય ભુરિબેન મિત્ર મંડળ ચોરવાડ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજના ચોથા દિવસની કથામાં નંદ મહોત્સવમાં કૃષ્ણ જન્મ સાથે ભોલેનાથ ગૌ મંદિરમાં પુજ્ય અમરગિરી બાપુ દ્વારા ૫૨૫ ગૌ દાનમાં…

Breaking News
0

ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે ડાયાબિટીસ મુક્ત જિલ્લાની પખવાડિયાની શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અન્વયે ખંભાળિયાના યોગ કેન્દ્ર ખાતે તાજેતરમાં ડાયાબીટીસ મુકત જિલ્લાની ઝુંબેશના ભાગરૂપે તા. ૧૪ થી ૨૮ નવેમ્બર સુધી યોગ કેમ્પનું સુંદર આયોજન કરવામાં…

1 14 15 16 17 18 1,372