Browsing: Breaking News

Breaking News
0

વેરાવળમાં પરિણીત યુવકે માલીકની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચરી તરછોડી દીધી

વેરાવળમાં હોડીમાં મજુરી કામકાજ અર્થે આવતા પરિણીત યુવકએ હોડીના માલીકની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અનેકવાર શરીર સંબંધ બાંધેલ હતો. જેમાં ગર્ભ રહી જતા યુવતીએ લગ્ન કરવાનુ કહેતા…

Breaking News
0

માંગરોળ-પોરબંદર બાયપાસ ઉપર રેલીંગ તોડી બોલેરો પલ્ટી મારી જતા યુવાનનું મોત

ઉનાથી ખલાસીઓને લઈ પોરબંદર તરફ જઈ રહેલી બોલેરો માંગરોળના પોરબંદર બાયપાસ નજીક રેલીંગ તોડી પલ્ટી મારી જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે…

Breaking News
0

દ્વારકાનાં આરંભડામાં ચાલુ કારમાં આગ લાગી

દ્વારકા તાલુકાનાં આરંભડા ગામે સોસાયટી વિસ્તાર ત્રીજા ફાટક પાસે દિપકભાઈ શુકલનાં પુત્ર દિવ્યેશ પોતાની કાર લઈને જતા હતા ત્યારે ઓચિંતી કારમાં આગ લાગતા કાર ઉભી રાખીને દિવ્યેશ બહાર નીકળી ગયો…

Breaking News
0

બાબા મિત્ર મંડળ અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકોને રેઈનકોટનું વિતરણ

બાબા મિત્ર મંડળ અન્નક્ષેત્ર જૂનાગઢ દ્વારા જરૂરીયાતમંદ બાળકોને દાતા તરફથી મળેલ રેઈનકોટ તથા પ્લાસ્ટિકનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બાબા મિત્ર મંડળના કાર્યકર્તા સમીર દંતાણી, સમીર દવે,…

Breaking News
0

ગુજરાત જમીયત ઉલેમા-એ-હિંદની બરોડા ખાતે કારોબારી બેઠક મળી

ગુજરાત જમીયત ઉલેમા-એ-હિંદના કારોબારી સભ્યો અને જીલ્લા જમીયતના હોદ્દેદારોની રવિવારે બરોડા ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં જમીયતના બંને ગૃપને એક કરવાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. એક દાયકાથી અલગ પડી…

Breaking News
0

ચાંપરડા નર્સિંગ કેલોજેમાં કાર્યક્રમ યોજાયો

બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ ચાપરડા ખાતે પ્રથમ વર્ષ બેઝિક બી.એસ.સી, જી.એન.એમ, બી.એસ.સી નર્સિંગના વિદ્યાર્થીઓને તેમના જીવનમાં ખુબ જ અગત્યના પ્રસંગે એટલે કે, “Oath taking ceremony” કાર્યક્રમમાં સંસ્થાના શિલ્પી પરમ પૂજ્ય…

Breaking News
0

હુમાનિટી ફર્સ્ટ ગ્રુપ દ્વારા નાસ્તાનું વિતરણ

જૂનાગઢમાં હુમાનિટી ગ્રુપનાં સભ્યો દ્વારા દર રવિવારે અલગ-અલગ જગ્યાઓ ઉપર જઈ નાસ્તા, બુટ-ચપ્પલ, કપડા તથા વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે રવિવારનાં રોજ આશરે ૧૪૦ જેટલા જરૂરિયાતમંદ અને ભુખ્યા…

Breaking News
0

સોમનાથ સાંનિધ્યે કેટરીંગ એસો.ની બેઠક મળી, રાષ્ટ્રીય સંમેલનમાં સામેલ થવા ચર્ચા કરાઈ

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લા કેટરીંગ એસોસીએશનની એક બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યોએ પ્રથમ સોમનાથ મહાદેવને ધ્વજારોહણની પૂજા કરી ધ્વજા ચડાવી હતી. બાદમાં એસો.ની બેઠક મળી…

Breaking News
0

બિલખાનાં રાવત સાગર તળાવમાં નવા નીરનાં આગેવાનો દ્વારા વધામણા કરાયા

બિલખા પંથકમાં ખુબ સારો વરસાદ થતાં બિલખાની જનતાને પીવાનું પાણી પુરૂ પાડતું રાવત સાગર તળાવ ઓવરફલો થયેલ છે. જેના લીધે બિલખાની જનતાની પીવાનાં પાણીની સમસ્યા હલ થઈ ગઈ હોય બિલખા…

Breaking News
0

બિલખાનાં વિશ્વ પ્રસિધ્ધ આનંદ આશ્રમમાં યોજાયેલ સંસ્કૃત વિષયની સ્પર્ધામાં સરકારી કન્યા શાળાની બાળા વિજેતા

બિલખા ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ પૂ. ગુરૂદેવ શ્રી નથુરામ શર્માજીનાં આશ્રમમાં જૂનાગઢનાં ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત શ્લોક પઠનની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અનેક ખાનગી તેમજ સરકારી શાળાનાં…

1 359 360 361 362 363 1,274