ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય કક્ષાએ કોલેજોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરતી NAAC (નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ)બેંગલોરદ્વારા તા. ૦૬ અને ૦૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજસરકારી વિનયન કૉલેજ, ભેંસાણની મુલાકાત કરવામાં આવી હતી. આ પીઅર…
લાખો ભક્તોએ દર્શન સાથે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી : ૨૫૧ કુંડી ત્રિદિવસીય વિષ્ણુ યાગ, હરિયાગ, સર્વ મંગલ યાગ ની પણ સંતો દ્વારા થઇ પુર્ણાહુતી ગઢડા શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું…
જૂનાગઢ જિલ્લાના માંગરોળના વતની અને હાલ અમદાવાદ(ષ્ઠ-૧૨, સુપર સોસાયટી, રામદેવનગર, સેટેલાઈટવિસ્તાર)માં નિવાસ કરતા વિશ્વેશભાઈ પાઠક(ઉ.વ.૭૦)એ દેહદાન કરવાનો સંકલ્પ કરેલ આ માટે વિશ્વેશભાઈ પાઠકે તેમના પત્ની ધાત્રીબેન અને પુત્ર કિંજલભાઈની હાજરીમાં…
મિડલ સ્કૂલ ભલગામના વિદ્યાર્થીઓને ભગવત ગીતાજી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મિડલ સ્કૂલના ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારને તેમજ ઉપસ્થિત ગ્રામ પંચાયતના સરપંચ તેમજ આગેવાનો સદસ્યોની…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વડનગરને મળી વિવિધ વિકાસ કામોની ભેટ – રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો ….. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અને ઐતિહાસિક…
આપણે બધા એક રાષ્ટ્ર છીએ, સમાજસેવારૂપી યજ્ઞમાં લોકો સમર્પણરૂપી સમિધની આહુતિમાં જોડાઈ; સેવા માટે સંવેદના, કર્તવ્યભાવ તેમજ સમાજ માટે પોતાપણાનો ભાવ મહત્વના : દત્તાત્રેય હોસબોલે : વ્યક્તિના ચરિત્ર નિર્માણ થકી…
જામનગર નાં વારીયા પરિવારનાં રાજુભાઈ,કલ્પેશભાઈ તથા સુધીરભાઈ દ્વારા આજે નૂતન ધ્વજાજી સાથે ભગવાન શ્રીદ્વારકાધીશજીનાં ચરણોમાં સોનાંની હીરા જડિત મંગલમય વાંસળી અર્પણ કરવામાં આવી. વારીયા પરિવાર જવેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા તેમજ…