Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણીની તૈયારી, પ્રથમ બે દિવસ કોઈપણ ફોર્મ ન ભરાયા

જૂનાગઢ મનપાની વોર્ડ નંબર ૬ અને ૧પની યોજાનાર પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ કરી દેવાયું છે. જાેકે, પ્રથમ બે દિવસ સુધીમાં એકપણ પાર્ટીના સભ્યોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા નથી. આ…

Breaking News
0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ જૂનાગઢમાં ફરી એક વખત પાટીદાર મતદારો બની શકે છે નિર્ણાયક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર મતદારો કોઇ પણ પક્ષની તરફેણ કે વિરૂધ્ધમાં સામે આવીને ચૂંટણી પરિણામો બદલવા માટે સક્ષમ હોવાનું જૂનાગઢના પત્રકારો માની રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી જૂનાગઢ જીલ્લાનું રાજકારણ…

Breaking News
0

એક જ દિવસે મતગણતરીની માંગ મુદે હાઈકોર્ટે ચુંટણી પંચ અને સરકારને ફટકારી નોટીસ

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જાેઈએ તેવી માંગણી સાથે હાઈકોર્ટમાં થયેલી પીટીશનનાં પગલે કોર્ટે કેસને પ્રાથમિક રીતે સ્વીકારતા ચુંટણીપંચ અને રાજય સરકારને નોટીસ પાઠવી ૬ ફેબ્રુઆરી સુધીમાં…

Breaking News
0

ફીટ ઈન્ડિયા, સેવ એન્વાયરમેન્ટના સંદેશા સાથે જૂનાગઢનાં પર્વતારોહક ૩૮૦૦ કિ.મી.ની સાયકલ યાત્રા ઉપર નિકળ્યા

જૂનાગઢ જિલ્લાના નાના એવા બરૂલા ગીર ગામનો એક પર્વતારોહક યુવાન ૭ રાજ્યોના ૩૮ હજાર કિલોમીટરના સાયકલના પ્રવાસે નિકળ્યો છે, તે આ પ્રવાસના ૧૬ દિવસની સફરમાં ફીટ ઇન્ડિયા, સેવ એન્વાયરમેન્ટનો સંદેશો…

Breaking News
0

વેરાવળમાં ફોર વ્હીલ રસ્તામાં કેમ રાખો છો ? રસ્તો તમારા બાપનો છે ? તેમ કહી નવ શખ્સો, એક મહિલા સહિત ત્રણ લોકો ઉપર તુટી પડયા

વેરાવળ તાલુકાના ડારી ગામે ફોર વ્હીલમાં મોટર સાયકલનું હેન્ડલ અડી ગયાના મનદુઃખ બાબતે બોલાચાલી કરી ફોર વ્હીલ રસ્તામાં ં કેમ રાખો છો ? રસ્તો તમારા બાપનો છે ? તેમ કહી…

Breaking News
0

ઘડી કંપનીમાં કોલસાનું ખોટું બીલ મુકીને છેતરપીંડી આચરવા સબબ ત્રણ શખ્સો સામે ફરીયાદ

દ્વારકામાં આવેલી ઘડી (આરએસપીએલ) કંપનીમાં કોલસો સપ્લાય કરતી પેઢી દ્વારા મોકલવામાં આવેલ કોલસો બારોબાર વેંચી અને ખાલી વાહનનાં બોગસ ડોકયુમેન્ટ બનાવી કંપની સાથે રૂા. બે લાખ જેટલી છેતરપીંડી કરવા સબબ…

Breaking News
0

વેરાવળ જીઆઇડીસીમાંથી સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીયને મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો

વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ભગાડી ગયેલા શખ્સને મધ્યપ્રદેશ ખાતેથી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સ સામે અપહરણ તથા પોકસો હેઠળનો ગુનો…

Breaking News
0

જૂનાગઢ : જુગાર રમતા ત્રણ ઝડપાયા, ૭ સામે કાર્યવાહી

જૂનાગઢ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ દેવાભાઈ અને સ્ટાફે ગાંધીગ્રામ સરકારી ગોડાઉન નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા મનસુખભાઈ કાનજીભાઈ, જીગર ઉર્ફે જીગો રાજુભાઈ, પેમો લાલભાઈને રૂા.પર૩૦ની…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા, ૧૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૪, જૂનાગઢ ગ્રામ્ય-૩, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા

ગુજરાત રાજયની મહાનગરપાલીકાની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા અને સુરતના ઉમેદવારો જાહેર કરાયા છે. ભાવનગરના ૨૧, રાજકોટ ૨૨,…

1 772 773 774 775 776 1,329