છેલ્લા ત્રણેક વર્ષથી મોંઘવારીએ માઝા મુકી છે. એમાં પણ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ દર વર્ષે વધી રહયા હોય, ગરીબ અને સામાન્ય વર્ગની સ્થિતી તો સાવ દયનીય બની ગઈ છે. રોજેરોજનું…
ઉનાળાનું હવે ધીમે પગલે આગમન થઈ રહયું છે. ત્યારે ગીર પંથકની કેસર કેરીનું સોડમ પણ પ્રસરવી શરૂ થઈ ગઈ છે. હાલ તો બજારમાં નાની કેરી ખાખડી વેંચાતી જોવા મળી રહી…
તાજેતરમાં જ જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં તા.૧૭ થી ર૧ દરમ્યાન શિવરાત્રીનો મેળો શાંતિમય રીતે સંપન્ન થયો છે. ભગવાન ભવનાથ મહાદેવને સંતો અને ભાવિકોએ કરેલી પ્રાર્થના જાણે સફળ થઈ છે.…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા અપાયેલ સૂચના અન્વયે શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના…
જૂનાગઢ સહિત સોરઠમાં આજે વાદળછાયું ભેજવાળું હવામાન છવાયું છે. સવારે ઝાકળ અને ધુમ્મસ, બપોરે ગરમી અને મોડી સાંજ તેમજ રાત્રીનાં ઠંડુગાર વાતાવરણ છવાઈ જતું હોય આ મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો…
ગુજરાતી ફિલ્મનો જયારે સૂર્યોદય તપતો હતો ત્યારે દરેક ગુજરાતી પિકચરમાં એકાદ મેળાનું દ્રષ્ય જા ન હોય અને એકાદ ગીત ન હોય તો આ પિકચર અધુરૂં લાગે. ત્યારે અમારા જૂનાગઢ નજીક…
હર ભોલે…જય ભોલે…હર..હર..મહાદેવ..હર.. અને નગર મેં જાગી આયા, અજબ હે તેરી માયા, સબસે બડા હૈ તેરા નામ… જેવાં ભજનોનો ગુંજારવ થાય છે તેવું ભવનાથ તિર્થક્ષેત્ર અને આ પાવન પવિત્ર ભુમિ…