Monthly Archives: April, 2020

Breaking News
0

જૂનાગઢમાં ખોટા મેસેજ વાયરલ કરતાં ૩ સામે ફરીયાદ

જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.વી.કુવાડીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે આ કામનાં આરોપી રાજેશભાઈ નરશીભાઈ મઘોડીયા સથવારા અને આરોપી મો.૯૯૭૯૯ ૮૮૦રર વાળાઓને જાહેરશાંતી ભંગ કરવાના ઈરાદે ભયજનક…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા પોલીસે જાહેરનામા ભંગ બદલ ૧૪ લોકો સામે ગુનાઓ નોંધી કાર્યવાહી કરી

ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ અંગે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડેલ હોય ત્યારે આ જાહેરનામાના ભંગ કરી બેદરકારી ભર્યુ કૃત્ય કરતા શખ્સો સામે કડક કાર્યવાહી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં વિનામુલ્યે અનાજ વિતરણના પ્રારંભે અમુક સ્થળોએ લોકોમાં રોષ પ્રસર્યો

રાજય સરકારની સુચના મુજબ ગઈકાલથી ગીર સોમનાથ જીલ્લામાં એન.એફ.એસ. રાશન કાર્ડ ધરાવતા ૬.૮૧ લાખ લોકોને એપ્રીલ માસનું અનાજ વિના મુલ્યે વિતરણ શરૂ થયું હતું. ગઈકાલે વ્હેલી સવારથી જ ગીર સોમનાથ…

Breaking News
0

જૂનાગઢમાં લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ કરતાં પપ બાઈક ડીટેઈન કરાયા

જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે આ દરમ્યાન લોકોને કોરોના સામે બચવા માટેનાં એકમાત્ર ઉપાય તરીકે ઘરમાં રહો અને સુરક્ષીત રહોની અપીલ કરવામાં આવી છે. દરમ્યાન…

Breaking News
0

પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનાં લાભાર્થી ગેસ ઘારકોને ત્રણ માસ એલપીજી સહાય મળશે

જૂનાગઢ જીલ્લામાં ૪ લાખ ૩૯૯૮ ઉજવલા યોજનાનાં લાભાર્થીઓને ત્રણ માસ સુધી યોજનાનો લાભ પ્રાપ્ત થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લામાં ઉજજવલા યોજના અંતર્ગત નોંધાયેલા લાભાર્થીઓને કેન્દ્ર સરકારની યોજના…

Breaking News
0

વેરાવળના કોરોનાના ત્રણ શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રમાં હાશકારો

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના બે પોઝીટીવ કેસ આવ્યા બાદ વધુ ચિંતાજનક સમાચાર ગઇકાલે મોડીરાત્રે આવતા આરોગ્ય વિભાગમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. કારણ કે વેરાવળ સીવીલના મહિલા નર્સ, વેરાવળ શહેરના ખાનગી…

Breaking News
0

જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ૪ હજારથી વધુ ફૂડ પેકેટોનું જરૂરીયાતમંદોને વિતરણ

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગરબી મંડળ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. હાલ કોરોનાનાં રોગચાળા સામે લોકડાઉન પ્રવર્તી રહયો છે ત્યારે આ સમયગાળા દરમ્યાન ગરીબો તેમજ…

Breaking News
0

કોરોના કામગીરીમાં રોકાયેલા કોઈ જવાનનું મૃત્યું થાય તો પરિવારને રૂ.રપ લાખ અપાશે

હાલ દેશમાં કોરોના વાયરસની વધી રહેલી ચિંતાજનક પરિસ્થિતી અને તેના લીધે આ વાયરસનો ચેપ ફેલાવો અટકે તે માટે લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી રહેલ છે. આ રોગનો ફેલાવો…

Breaking News
0

જૂનાગઢની જાણીતી ત્રિમૂર્તિ હોસ્પીટલમાં સારવાર માટે આવેલા માસુમ બાળકને નવજીવન મળ્યું

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં સેવાકીય ક્ષેત્રે શીરમોર સમી અને જાણીતા ડોકટર ડી.પી. ચીખલીયાનાં વડપણ હેઠળની ત્રિમૂર્તિ હોસ્પીટલમાં બટન બેટરી ગળી ગયેલા એક માસુમ બાળકને જીવતદાન આપવાની કામગીરી સફળ રીતે સંપન્ન થઈ…

Breaking News
0

લોકડાઉનનાં સમયમાં સાંસદો, ધારાસભ્યો પોતાનો ત્રણ માસનો પગાર સીએમ રાહતફંડમાં આપે

કોરોના વાયરસને લઈ વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં ર૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરેલ હોય અને હજુ પણ કોરોનાની સ્થિતી ગંભીર હોવાથી કદાચ હજુ પણ લોકડાઉનની મર્યાદા વધારવામાં આવે તેવી શકયતા…

1 29 30 31 32