Monthly Archives: May, 2020

Breaking News
0

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના અંગ્રેજી વિભાગ દ્વારા સ્વંય- એન.પી.ટી.ઇ. એલ. સ્થાનિક અધ્યાયની સ્થાપના

ભક્તકવિ નરસિંહમહેતા યુનિ. જૂનાગઢના અંગ્રેજી વિભાગ દ્વારા સરકારના સ્વયં ઓનલાઇન પોર્ટલ ઉપર ધ નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિગ (એનપીટીઇએલ)ના સ્થાનિક અધ્યાયની સ્થાપના કરવામાં આવી છે. આ ચેપ્ટ ર યુનિવર્સિટીના…

Breaking News
0

છેલ્લાં ૧૦ માસથી પ્રોહીબીશનનાં ગુનામાં નાસતા-ફરતા બુટલેગર ધીરેન કારીયાને ઝડપી લેતી એલસીબી

છેલ્લાં ૧૦-૧૦ મહિનાથી પ્રોહીબીશનનાં ગુનામાં નાસ્તો ફરતો અને ગુજરાત રાજયનાં ટોપ-રપ પૈકીનો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.કે.અમૃતલાલ કારીયાને જૂનાગઢની ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…

Breaking News
0

કોરોનાને રોકવા સાવચેતીપૂર્વકની રહેણીકરણી અને સ્વચ્છતા આવશ્યક : ડો.ચીખલિયા

કોવીડ-૧૯ કોરોનાના સંક્રમણને રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોરોનાને રોકવા લોકોએ સાવચેતી પૂર્વક રહેણીકરણી અને સ્વચ્છતા અપનાવવી જરૂરી છે. કોવીડ-૧૯ માટે આરોગ્ય…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં પ્રવેશવાના મુખ્ય દ્વાર એવા સાબલપુર ચોકડી ખાતે સઘન ચેકીંગ

૩૩ જીલ્લામાંથી જૂનાગઢ જીલ્લો કોરોના મુક્ત રહ્યો છે અને તેનો ગ્રીનઝોનમાં સમાવેશ થયો છે. ત્યારે ગ્રીનઝોનમાં રહેલા આ જૂનાગઢ શહેર અને જીલ્લો સલામત હોવાની લાગણી સાથે ગુજરાતનાં અન્ય શહેર અને…

Breaking News
0

ધંધાકીય એકમો અને સમય મર્યાદાને મળી છુટ : બજારો અસંત ખુલ્લી રહી છે

સોરઠ પંથકનું મહત્વનું શહેર જૂનાગઢ અને જૂનાગઢ જીલ્લો કોરોના મુકત આજ સુધી રહયો છે અને હજુપણ ઝડબેસલાક વ્યવસ્થાને કારણે રહેશે તેવા સંજોગોમાં ગ્રીનઝોનમાં આવેલા જૂનાગઢ શહેર અને જૂનાગઢ જીલ્લામાં અનેક…

Breaking News
0

જૂનાગઢમાંથી રૂ. ૪.૧૮ લાખનાં મુદામાલ સાથે પાંચને ઝડપી લેતી આરઆરસેલ

જૂનાગઢનાં જોષીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની સાયબર ક્રાઈમ સેલને મળેલી બાતમીનાં આધારે દરોડો પાડી રોકડ, મોબાઈલ અને બાઈક સહીત કુલ રૂ. ૪.૧૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતાં. પોલીસમાંથી…

Breaking News
0

જૂનાગઢના ચોબારી રોડ ઉપરથી કલમ ૧૪૪ના ભંગ બદલ ૨૦ લોકોની ધરપકડ કરાઈ

જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર વેણુ એપાર્ટમેન્ટની અગાસી ઉપર ૨૦ લોકો ભોજન પાર્ટી બનાવી રહ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસે લોકોની પાર્ટી બગાડી હતી. જૂનાગઢના ચોબારી રોડ ઉપરથી કલમ૧૪૪ ના ભંગ…

Breaking News
0

નિવૃત્ત શિક્ષકોએ મુખ્યમંત્રી રાહતફંડમાં ફાળો આપ્યો

જૂનાગઢ જીલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષકસંઘનાં પ્રમુખ મેણંદભાઈ ડાંગરની યાદી જણાવે છે કે હાલમાં કોરોના વાઈરસ અંગે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી રાહતફંડમાં નિવૃત્ત શિક્ષકોને અગાઉ અપીલ કરેલ તે પ્રમાણે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ…

Breaking News
0

કેશોદના સેવાભાવી પરિવારની અનોખી લોકસેવા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી આતંક મચાવી રહી છે જેમાં આપણો દેશ પણ બાકાત રહ્યો નથી દિવસે દિવસે કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જે બાબતે…

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૩૮ દિવસથી ચાલતો સેવાયજ્ઞ

જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાનાં ગંભીર રોગચાળા સામે લોકડાઉન પ્રવર્તી રહ્યું છે ત્યારે આવી પડેલી પરિસ્થિતીમાં જરૂરીયાતમંદોને સહાયરૂપ બનવા માટે જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળનાં સેવાભાવી કાર્યકતાઓ દ્વારા સખ્ત…

1 25 26 27 28 29