Monthly Archives: May, 2020

Breaking News
0

ઘરોમાં રહીનેજ માહેરમઝાન શરીફની બંદગી ઈબાદત કરતા કેશોદના મુસ્લિમ પરિવારો

હાલના લોકડાઉન નોસમય તેમજ ૪૦-૪૧ ડિગ્રી તાપમાન માં ઘરમાંજ રહીને કેશોદ મુસ્લિમ પરિવારો પૂરા દિવષના રોઝારાખીને તેમજ પાંચ વક્ત ની નમાઝ ઉપરાંત રમઝાન ની ખાશ નમાઝ ત્રાબીની નમાઝ અદા કરીને…

Breaking News
0

માણાવદર તાલુકા કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

માણાવદર તાલુકા કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી ચોકકસ જ્ઞાતિને જ ટારગેટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણીએ જીલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી માણાવદર પોલીસની કામગીરીની…

Breaking News
0

કેશોદમાં મોટાભાગના ધંધા રોજગાર શરૂ : એસટી વ્યવહાર બંધ

જૂનાગઢ જીલ્લા કલેકટર અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડાએ કેશોદની તમામ પોલીસ પોઈન્ટોનું નિરીક્ષણ કર્યુ હતું. ગઈકાલે વહેલી સવારથી બજારોમાં લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે જોવા મળ્યા બપોર બાદ શહેરની…

Breaking News
0

ભાવનગરની તક્ષશિલા શાળાએ વિદ્યાર્થીઓની એક વર્ષની ફીને માફ કરી

કોરોના વાયરસનાં ગંભીર રોગચાળાની સામે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનેલ છે અને એક તરફ શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવેલ છે. આ વર્ષે વેપાર-ધંધા રોજગારની બંધ સ્થિતિ હોય તેવા સંજાગોમાં…

Breaking News
0

જામકંડોરણા પોલીસ સ્ટેશનનાં છેલ્લાં એક વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં સીધા માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર વિસ્તારનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનનાં અલગ-અલગ ગુન્હાના નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની…

Breaking News
0

અકસ્માતથી ઈજાગ્રસ્ત બનેલ યુવાનને મદદરૂપ બનતી જૂનાગઢ પોલીસ

હાલમાં લોકડાઉન ૧૭ મે સુધી લંબાવવામાં આવેલ હોય ત્યારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ ડી.જી. બડવા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી. ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ,…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં બજારો ખુલતાં છુપા ભય વચ્ચે જનજીવન પુર્નઃ ધબકતું થયું

જૂનાગઢ શહેર તથા જીલ્લામાં કોરોના વાયરસ સામે લોકડાઉનનાં કારણે ધંધા-રોજગાર તથા વ્યવસાયીક એકમો સંપૂર્ણ બંધ હતાં. આ દરમ્યાન જૂનાગઢ શહેરનો ગ્રીનઝોનમાં સમાવેશ થતાં કેટલીક છુટછાટો મળી છે. જેમાં રવિવારનાં જૂનાગઢ…

Breaking News
0

સોરઠ પંથકમાં પરપ્રાંતિયોની વતનભણી દોટને પગલે ‘મજુરો’ની તિવ્ર અછત સર્જાશે

જૂનાગઢ સોરઠ પંથક સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતભરમાં પરપ્રાંતિયોનો પ્રવાહ પોતાનાં વતન તરફ જવા માટે રવાના થતો હોય વિવિધ શહેરોમાં તો મજુરો હવે શું થશેની આશંકા વચ્ચે એક તરફ વતનમાં જવા દોટ…

Breaking News
0

લોકડાઉન દરમ્યાન સેટકોમના માધ્યમથી પ્રવૃતિલક્ષી શિક્ષણ અંગે માર્ગદર્શન

લોકડાઉન દરમ્યાન સેટકોમના માધ્યમથી જૂનાગઢ જિલ્લાની આંગણવાડીની બહેનો સાથે કિશોરીઓ તેમજ બાળકોને પ્રવૃતિલક્ષી શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. કોવીડ-૧૯ દરમ્યાન બાળકોની સમસ્યા, તેમની સાથે કઈ રીતે વર્તન કરવું તેની…

Breaking News
0

ડો.સુભાષ ટેક્નિકલ કેમ્પસના સ્ટાફ દ્વારા ચીફ મિનિસ્ટર રીલિફ ફંડમાં અનુદાન

હાલમાં દેશ અને વિશ્વભરમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. લાખો લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મહામારીને એપિડેમિક અને વિશ્વ સામેનો ખતરો ગણાવ્યો…

1 24 25 26 27 28 29