Monthly Archives: September, 2020

Breaking News
0

ભેંસાણ ચોકડી નજીક આવેલ મહીન્દ્રા શો રૂમની તિજાેરી તોડી ચોરીનો પ્રયાસ

લોકડાઉનને કારણે લોકો બેકારીનાં ખપ્પરમાં ધકેલાઈ જતાં અનેક લોકોએ ધંધા-રોજગાર બદલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમુક લોકો ચોરીનાં રવાડે ચડી જતાં હોય તેમ જૂનાગઢ – રાજકોટ રોડ ઉપર…

Breaking News
0

વેરાવળ નજીક પ્રખ્યાત કંપનીની માઇન્સમાં મૃત મગરનાં મૃતદેહને દાટી દીધો હોવાની ચર્ચા : તપાસ શરૂ

વેરાવળના રામપરા ગામમાં આવેલ પ્રખ્યાત સીમેન્ટ કંપનીની માઇન્સમાં બે દિવસ પૂર્વે અકસ્માતે મૃત પામેલ મગરના મૃતદેહને ગેરકાયદે રીતે દાટી બનાવ દબાવી દીધાની ચકચારી ઘટનાનો બાતમીના આધારે વનવિભાગે પર્દાફાશ કર્યો છે.…

Breaking News
0

પક્ષાપક્ષીથી દૂર રહી પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે ગુજરાત જીતશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ત્વરિત સારવાર મળે અને સંક્રમણ ઓછું થાય એ માટે પક્ષાપક્ષીથી ઉપર રહીને પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે અને…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોમાં ઘટાડો કરાશે : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ-૩માં સુધારો સૂચવતા જણાવ્યું હતું કે, આ સુધારાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની સંખ્યા જે…

દિવાળી સુધી શાળાઓ ના ખૂલે તો ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ

કોરોના મહામારીને લીધે શાળા-કોલેજાે માર્ચ મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. એટલે માર્ચથી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં અડધાથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા…

Breaking News
0

રાજ્યમાં ગૌશાળા-પાંજરાપોળોને સહાય માટે રૂા.૧૦૦ કરોડની નવી યોજના !

રાજ્યમાંના પાંજરાપોળ અને ગૌ-શાળાઓ આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા ગુજરાત સરકારે આજે રૂા.૧૦૦ કરોડની નવીયોજનાની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતાં ગૌસંવર્ધન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જેને ગાય માટે…

Breaking News
0

કોરોનાની મહામારી વચ્ચે GTU દ્વારા ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા યોજાઈ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આજરોજ ઈજનેરી-ફાર્મસી સહિતની ફેકલ્ટીની ડિગ્રી ડિપ્લોમાની અંતિમ સેમેસ્ટરની ઓફલાઈનપરીક્ષા પણ યોજવામાં આવી હતી. આ ઉપરાંત ત્રીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા પણ યોજવામાં આવી હતી. ઓફલાઈન પરીક્ષા માટે…

1 25 26 27 28 29 86