જૂનાગઢ જિલ્લા પંચાયતમાં છેલ્લા પંદર દિવસથી લિફ્ટ બંધ હોય જેના કારણે અહીં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢ જીલ્લા પંચાયત ત્રણ માળની…
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં છેલ્લા પંદર દિવસથી લિફ્ટ બંધ હોય જેના કારણે અહીં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢ જીલ્લા પંચાયત ત્રણ માળની…
ઉનાના ખાપટ ગામ નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગીર ગઢડા ગામ તરફથી આવતા ટ્રેકટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર અને કાર અથડાયા હતા. કારમાં સવાર ચાર લોકોનો આબાદ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષ ભાજપ અને કેબિનેટના સહયોગીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ૧૭ સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસે કોઇપણ પ્રકારની ઉજવણી કરવામાં આવે નહીં. જેને લઇને પાર્ટીએ ર્નિણય કર્યો છે…
ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી ૧૪ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. સારવાર હેઠળના ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાઆર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧ર૪૯ ઉપર પહોંચેલ છે.…
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તક કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેતી સિંહણ શ્રેયાનું સોમવારે સાંજે ૫ વાગ્યે મુત્યંુ થયું છે. સિંહણને ૫-૧૧-૨૦૧૭ના વર્ષમાં રાજકોટથી અમદાવાદ લાવવામાં આવી હતી. આ સિંહણનું મુત્યું કાર્ડીઆક ફેલ્યોરના…

ગુજરાતના ૩પ લાખથી વધુ MSME ઊદ્યોગોને આર્ત્મનિભરતા તેમજ કેપેસિટી બિલ્ડીંગ અને માર્કેટ સપોર્ટ સહિતના ક્ષેત્રોમાં ભારત સરકારની સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાSIDBIનો સક્રિય સહયોગ અને માર્ગદર્શન મળે તે હેતુથી…
જૂનાગઢનાં ધારાગઢ દરવાજા નજીક રહેતા શબાનાબેન રહીમભાઈ ચોટીયારા (સીદીબાદશાહ) (ઉ.વ.૪૦)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામના ફરીયાદી શબાનાબેન તથા આરોપી જાકીરહુશેન ફકીરમહમદ મકવા રહે.મુળવિજાપુર જીલ્લો મહેસાણા હાલ…