Monthly Archives: September, 2020

Breaking News
0

ગુજરાતમાં એક વર્ષમાં ૧૭ર જેટલા કેદીઓ જેલમાંથી ભાગી ગયા

કેદીઓ ભાગી જવાની ઘટનાઓ ઘણીવાર જાેવા મળે છે ત્યારે કેદીઓ ભાગવા માટે નીતનવા પેંતરા અજમાવતા હોય છે. જાે કે મોટાભાગના કેદીઓ બીમારીની સારવારના નામે ભાગી જતાં હોવાનું બહાર આવ્યું છે.…

Breaking News
0

સરકારના કર્મચારીઓને માર્ચ સુધી મોંઘવારી ભથ્થું નહીં ચૂકવવા નિર્ણય

રાજયમાં કોરોનાની મહામારીની વર્તમાન પરિસ્થિતિ સરકારની તિજાેરી ઉપર ખાસ્સી એવી અસર થઈ છે. તેને લઈને સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. અગાઉ કરકસર અંગેના કેટલાક નિર્ણય લેવાયા બાદ…

Breaking News
0

ખંભાળિયાનાં પોલીસ મથકમાં રમાતા જુગાર અંગેના વાયરલ વિડિયો સંદર્ભે ચાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન સાથે પોલીસ બેડામાં ભારે ચર્ચાસ્પદ બની ગયેલા જુગાર અંગેના વાયરલ થયેલા વિડીયો સંદર્ભે ભારે ઉહાપોહ થયા બાદ ગત સાંજે જિલ્લા…

Breaking News
0

જૂનાગઢમાં દેશી હાથ બનાવટનાં તમંચો, એક પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે શખ્સ ઝડપાયો

જૂનાગઢ એસઓજીનાં હે.કો. પી.એમ.ભારાઈ અને સ્ટાફે ફરઝાના હોલ નજીકથી ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે વોચ ગોઠવી અને ફૈઝલખાન નાશીરખાન પઠાણ ઉ.વ.ર૧ નામના શખ્સને દેશી હાથ બનાવટનો તમંચો ૧, પીસ્તોલ ૧ તથા…

Breaking News
0

જૂનાગઢમાં પરણીતાને સાસરીયા તરફથી ત્રાસની નોંધાઈ ફરીયાદ

જૂનાગઢમાં પરિણીતાને સાસરીયા તરફથી ત્રાસ અપાતો હોવાની ફરિયાદ પોલીસે દફતરે નોંધાઈ છે. જવાહર રોડ ઉપર વલ્લભ એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦રનાં ચોથા માળે રહેતા પ્રિતીકાબેન મયંકભાઈ સોઢા (ઉ.વ.ર૭) હાલ રાજભૂમિ એપાર્ટમેન્ટ ખાતે…

જૂનાગઢમાં જુગાર દરોડામાં ૪ પુરૂષ સહીત ત્રણ મહીલા ઝડપાઈ

જૂનાગઢ એ ડીવીઝનનાં પો.કો. દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ધરારનગર આંબેડકરનગર કબુતરી ખાણ પાસે જાહેરમાં જુગાર રમતા રમેશ દાફડા, અનીલ ગોસ્વામી, જગ્નેશ વાળા, હસમુખ પારઘી, મંજુબેન દાફડા, પુજાબેન મુળીયા, દક્ષાબેન સોલંકીને…

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હજુ પણ ચાલુ રહેલ હોય તેમ ગઈકાલે વધુ ર૯ કેસ કોરોનાના નોંધાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કોરોનાના ર૯ કેસ પૈકી જૂનાગઢ શહેર…

1 66 67 68 69 70 86