વેરાવળના ભીડીયા સર્કલ પાસે આવેલ ડેલામાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને રોકડા રૂા.ર૦,૯૬૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વેરાવળ ડી.સ્ટાફના પી.એસ.આઇ. એચ.બી.મુસાર, એએસઆઇ સરતાજભાઇ, વિનુભાઇ, રણજીતસિંહ,…
આસો સુદ એકમના શુભ દિવસથી શકિતની આરાધના મહાન પર્વ એવા નવરાત્રીનો પ્રારંભ થયો છે. અને શકિત ઉપાસનાના આજે ત્રીજા દિવસે બાળકો માતાજીને પ્રાર્થના કરી રહયા છે. સમગ્ર વિશ્વને આજે કોરોનાની…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૨ કેસ નોંધાયા હતા અને ૩૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૪, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૫, ભેંસાણ-૦ માળીયા-૧,…
આસો માસનાં નવરાત્રીના બીજા દિવસે એટલે કે ગઈકાલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડયાના અહેવાલ છે. વરસાદ અંગેની આગાહી ફરી એકવાર સત્ય ઠરી હતી. ગઈકાલે સવારથી જ…
દર વરસે નવલા નોરતા આવે એટલે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. પાર્ટી પ્લોટ હોય કે પછી શેરી ગરબી ખેલૈયાઓ ઉત્સાહભેર માતાજી આદ્ય શક્તિની આરાધના કરતા હોય છે પરંતુ આ…
માણાવદર પંથકમાં અનેક વિસ્તારોમાં ગઈકાલ બપોર બાદ માણાવદર તાલુકાનાં બુરી, જીલાણા, જીંજરી, સરદારગઢ સહીતનાં વિસ્તારોમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે બાંટવા વિસ્તારમાં માત્ર ઝાપટા પડયા હતાં. વરસાદનાં લીધે…
માણાવદર પંથકમાં અનેક વિસ્તારોમાં ગઈકાલ બપોર બાદ માણાવદર તાલુકાનાં બુરી, જીલાણા, જીંજરી, સરદારગઢ સહીતનાં વિસ્તારોમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે બાંટવા વિસ્તારમાં માત્ર ઝાપટા પડયા હતાં. વરસાદનાં લીધે…
શકિતની આરાધના પર્વ એવા નવરાત્રીનો ગત શનિવારથી પ્રારંભ થયો છે. આ વર્ષે કોરોનાના મહામારીના સામાજીક અંતર સાથે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સર્વત્ર ઉપાસના થઈ રહી છે. જૂનાગઢ શહેરમાં પણ પ્રાચિન…