Yearly Archives: 2020

Breaking News
0

કેશોદમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

નરેન્દ્ર મોદી વિચાર મંચ યુવા શાખા કેશોદ શહેર ટીમ દ્વારા કોરોના મહામારીનો સામનો કરવા માટે વિઠ્ઠલભાઈ ડોબરીયાના સહયોગથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વોર્ડ નંબર ૯માં કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ જિલ્લા…

Breaking News
0

જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટેની તૈયારી

શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો જ બાકી રહયા છે. માતાજીની પૂજન- અર્ચન – આરતીનાં કાર્યક્રમો માટે ભાવિકોમાં આસ્થા જાેવા મળી રહી છે. નવરાત્રી દરમ્યાન રાસ, ગરબાના કાર્યક્રમો દરવર્ષે…

Breaking News
0

દામોદર કુંડ ખાતે રપ૧ ચુંદડી ઓઢાડી મનોરથ કાર્યક્રમ યોજાયા

રાધા દામોદરરાયજી મંદિર ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા અધિક માસ નિમિત્તે દામોદર કુંડ ખાતે ચુંદડી ઓઢાડવાનો મનોરથ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દામોદર કુંડે રપ૧ ચુંદડી ઓઢાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં…

Breaking News
0

પુરૂષોત્તમ માસની અષ્ટમીનાં દ્વારકાધીશ જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં પુરૂષોત્તમ માસમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ વદ-૮નાં રોજ જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવામાં આવે છે તે અનુસાર…

જૂનાગઢમાંથી વધુ એક શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો

જૂનાગઢ જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે પાસા સહિતના કાયદા અંતર્ગત કામગીરી થઈ રહી છે. ત્યારે વધુ એક…

સુત્રાપાડાના સીંગસર ગામે માઈન્સના પાણીમાં ડૂબી જતાં બે કિશોરીના મોત

સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામે અંબુજા કંપનીની માઇન્સ આવેલ છે. આ માઇન્સમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી માઇન્સની બાજુમાં જ વાડી ધરાવતા પરીવાર કપડાં ધોવા માટે ગયેલ ત્યારે અકસ્માતે માતા-પુત્રી તથા બે…

Breaking News
0

જૂનાગઢમાંથી દેશી પિસ્તોલ, કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો, બેની શોધખોળ

જૂનાગઢ એસઓજીએ દેશી પિસ્તોલ, કારતુસ સહિત ૩૦,૦૦૦ના મુદામાલ સાથે તેને ઝડપી લીધો છે. જયારે બેની શોધખોળ હાથ ધરી છે. રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટીની સૂચનાથી…

1 147 148 149 150 151 513