Yearly Archives: 2020

Breaking News
0

રાજ્યના ફિક્સ પગારધારક કર્મીઓને ખાતાકીય તપાસ વગર છૂટા ન કરી શકાય

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપતાં આજે રાજ્યના ફિક્સ પગારધારકો માટે એક મહત્ત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે. કોરોના મહામારીના કારણે અનેક લોકોના ધંધા-નોકરી ઉપર માઠી અસર જોવા મળી રહી છે અનેક…

Breaking News
0

ગુજરાત પ્રદુષણ બોર્ડનાં પ૧ વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી

ગુજરાત પ્રદુષણ બોર્ડનાં પ૧ વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતાં ભરત મનુભાઈ ડોલસીયાની કચ્છ પૂર્વ વિભાગમાં બદલી કરવામાં આવી છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

ગીર સોમનાથ ઃ જીલ્લા પંચાયતનાં મહિલા સદસ્યનાં પિતાએ ગૃપમાં બિભત્સ વિડીયો પોસ્ટ કરતા ફીટકાર

ગીર સોમનાથ જીલ્લા પંચાયતનાં મહિલા સભ્યનાં પિતાએ આગેવાનો અને કાર્યકરોમાં વોટસઅપ ગૃપમાં વિડીયો પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો છે.  જાણવા મળતી વિગત મુજબ ગીર સોમનાથ જીલ્લા ભાજપ સંનિષ્ઠ કાર્યકર્તા નામનું…

Breaking News
0

સોમનાથ મહાદેવનો સુવર્ણ યુગ પુર્નઃજીવંત, દાદાને વધુ ૪ સુવર્ણ કળશ અર્પણ

ભારત દ્વાદશ જયોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરમાં હાલ સભાગૃહ, નૃત્યમંડપ ઉપર કળશને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમનાથ મહાદેવ મંદિર શિવલીંગ ગર્ભગૃહ દ્વારો સભામંડળ સ્થંભો સુવર્ણથી ઝળહળતા થઈ…

Breaking News
0

જમીયલશાહ દાતાર દરગાહ ૧૧ ઓગષ્ટ સુધી બંધ રહેશે

વૈશ્વિક મહામારી કોરોના અન્વયે તકેદારીનાં ભાગરૂપે હઝરત જમીયલશાહ દાતાર દરગાહ સંકુલ(નીચલા દાતાર) તા.ર૮-૭-ર૦ર૦ મંગળવારથી તા.૧૧-૮-ર૦ર૦ મંગળવાર સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે જેની સર્વે ભાવિકોએ નોંધ લેવી તેમ એક યાદીમાં જણાવેલ…

Breaking News
0

જૂનાગઢ શહેરના ધોરણ-૭ના વિદ્યાર્થીએ સંપૂર્ણ ઓટોમેટીક સેનેટાઇઝર મશીન બનાવ્યું

હાલ કોરોનાની મહામારીથી વિશ્વ આખુ ચિતિંત છે. ભારતદેશમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જૂનાગઢમાં રહેતા અને…

Breaking News
0

હાઉસ ટેકસ કરવેરામાં રાહત યોજનાનાં દિવસો વધારવા કોંગ્રેસની માંગ – આવેદનપત્ર અપાયું

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ દ્વારા જૂનાગઢ મનપાનાં કમિશ્નરશ્રી અને મેયરશ્રીને આવેદનપત્ર આપી રેસિડેન્સીયલ હાઉસ ટેક્ષ રાહત યોજનાની મુદત ૩૦ જુલાઈ સુધી છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકોને આ…

Breaking News
0

રિસ્ટ્રક્ચરીંગથી બેન્કોની ફક્ત બેલેન્સ શીટ જ ઉજળી થશે, ફાયદો નહીં થાય : બેન્કોએ બોન્ડ માર્કેટમાંથી ફંડ ઉભું કરવું જાેઈએ

લોનનું વન ટાઈમ રિસ્ટ્રકચરીંગ આપવું જાેઈએ અને વધુ એક મોરેટોરીયમ નહી આપવું જાેઈએ તેમ દિપક પારેખે જણાવ્યું હતું. જયારે બેન્કો એક કવાર્ટરનું એક કવાર્ટરનું મોરેટોરીયમ જાેઈએ છે. ર૦૦૧-૦રમાં કોપોરેટ ડેબ્ટ…

Breaking News
0

વંથલી : કોયલી પુલ પાસે ટ્રક સાથે સ્વિફટ કાર અથડાવી એકનું મોત નિપજાવતાં ફરીયાદ

વંથલી જતાં કોયલી ૫ુલ પાસે એક સ્વિફટ કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી અને અકસ્માતનો બનાવ બનવા પામતાં એકનું મૃત્યું થયું છે. આ બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર વંથલી તાલુકાનાં…

Breaking News
0

માંગરોળનાં ગોરેજના પ્રૌઢ ઉપર ચોરી-દારૂની ટેવવાળા પુત્ર-ભત્રીજાનો હુમલો : ફરિયાદ

માંગરોળના ગોરેજ ગામના પ્રૌઢ ઉપર ચોરી અને દારૂની ટેવવાળા પુત્ર અને ભત્રીજાએ હુમલો કરી બંને પગ ભાંગી નાંખ્યા હોવાની પોલીસ ફરીયાદ થઇ છે. માંગરોળ તાલુકાના ગોરેજ ગામે વાડી વિસ્તારમાં રહેતા…

1 319 320 321 322 323 513