આજકાલ હનીટ્રેપના કિસ્સા ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. સૌરાષ્ટ્રમાંથી તાજેતરમાં હનીટ્રેપના અનેક કિસ્સા બહાર આવ્યા છે. સુરતની ડિંડોલી પોલીસે આવા જ એક કિસ્સામાં નાસતી ફરતી એક મહિલાની ધરપકડ કરી છે. મહિલાએ…
દિવાળીનું શું છે? આવું વાક્ય દિવાળી પહેલા દુકાનોમાં કામ કરતા કર્મચારીથી માંડી અનેક લોકોના મોઢે સાંભળવા મળતું હોય છે. પૂર્વ વિસ્તારમાં કેટલાક નકલી પત્રકારોની ટોળકી પણ આ રીતે લોકો પાસે…
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે બેંગલુરૂના રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના ૨૩માં વાર્ષિક દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. તેમણે મેઘાવી વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરી હતી. આ અવસરે…
કોરોના મહામારી દરમ્યાન લાંબા સમય પછી રાજયમાં બંધ રહેલ શાળા-કોલેજાે સરકાર દ્વારા તબક્કાવાર શરૂ કરાઈ રહેલ રહી છે. જેમાં હવે કોલેજાેમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવાતા રાજયભરની…
રાજયસભામાં કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતા ગુલામનબી આઝાદનો કાર્યકાળ ૧પ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થાય છે. કોંગ્રેસ રાજયસભા માટે તેમના વિકલ્પની શોધ કરી રહી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજયસભામાં આનંદ…
ઉનાળાની સિઝન નજીક આવી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ભળેલ ૮ પંચાયત વિસ્તારમાં પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ અને ભૂગર્ભ ગટરનું કામ રદ કરી પહેલાં પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ…
જૂનાગઢના સુખપર ગામના પાટીયા પાસે ગઈકાલે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં લાકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, સુખપરના પાટીયા પાસે બે કાર અને…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા હતા અને ૧૦ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૨,…
જૂનાગઢ શહેરમાં નવી સિવીલ હોસ્પિટલ પાસે આવેલી અને પ્રવાસન વિભાગ હસ્તકની હોટલ તોરણ બંધ કરવામાં આવતાં આશ્ચર્યુ ફેલાયું છે. સતત ત્રણ દાયકાથી કાર્યરત એવી આ હોટલને અચાનક બંધ કરી દેવામાં…