ઉના શહેરની મધ્યમાં આવેલ દેના બેંક જે હાલ બેંક ઓફ બરોડામાં મર્જ થયેલ છે ત્યારે સૌથી જૂની અને લોકોની વિશ્વાસુ બેંક ગણાતી આ બેંકમાં જ્યાં ખેડૂતો, વિધવા મહિલાઓ અને સામાન્ય…
જૂનાગઢ શહેરમાં જેલ રોડ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સામે આવેલી લેન મસ્જીદ ખાતે આવતીકાલે રવિવારે ઈસાની નમાઝ બાદ જશ્ને સીદીકે અકબરનું આયોજન કરવામાં આવેલ છે. આ જશ્નને હઝરત અલ્લાહામાં યાકુબ સીદીકી…
ગુજરાત રાજ્યની છ મહાપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત કરનાર ભાજપે પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી કરાયાની અને કોઈ વિરોધ કે અણગમો ન હોવાની વાત સાથે બળવો વગેરેની શકયતાઓને વિશ્વાસપૂર્વક નકારી કાઢી…
પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત દાવાનો સમયસર નિકાલ લાવવા માટે દેશના ૧૦૦ જિલ્લામાં ડ્રોન ઉડાવવાની અનુમતી અપાઈ છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ચોખા અને ઘઉંની વધારે ઉજવવાળા…
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણી પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીતભાઈ ચાવડાની સુચના અનુસાર જાહેર કરાઈ છે…
ગુજરાત રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીનો ધમધમાટ ચાલી રહયો છે ત્યારે ચુંટણી પંચના આદેશથી ગીર સોમનાથ જીલ્લામાં ચાર નગરપાલીકાઓની તથા એક નગરપાલીકાના એક બેઠકની ચુંટણી યોજવા માટે ગીર સોમનાથ જીલ્લા ચુંટણી…
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ફાર્મ ઈકિવપમેન્ટ સેકટર ભારતનું અગ્રણી ટ્રેકટર ઉત્પાદક છે અને ૧૯.૪ અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રુપની કંપની છે. આ સેકટરે ૩૦ જાન્યુઆરી, ર૦ર૧નાં રોજ પહેલા ક્રિશ-ઈ ચેમ્પિયન પુરસ્કારોનાં વિજેતાઓની…
ઉના-ભાવનગર રોડ તથા ઓલવાણ રોડ ઉપર અકસ્માતોના અલગ અલગ ર બનાવોમાં ટ્રક પલ્ટી મારી જતાં ટ્રક ચાલક ગીગાભાઇ રૂખડભાઇ ચૌહાણ (ઉ.૬પ) રે. ભાટીકડા (મહુવા) વાળાનું મોત નિપજયું હતું. બીજા અકસ્માતમાં…