Yearly Archives: 2021

Breaking News
0

ભેંસાણનાં ખંભાળીયામાં બે જુગારી ઝડપાયા

ભેંસાણનાં પો.કો. હૈદરઅલી ઈબ્રાહીમભાઈ અને સ્ટાફે ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ગામે જુગાર અંગે રેડ કરતાં લાલજી સોલંકી, કેતન નાવરને રોકડ રૂા. રર૦૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર ચંદુ સોલંકીને…

Breaking News
0

જૂનાગઢ પાસે નદી નજીક મજેવડીના યુવાનનો આપઘાત ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી

જૂનાગઢ પાસે નદી નજીક મજેવડીના યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે રહેતા હિતેશભાઈ પરસોતમભાઈ પાદરીયા (ઉ.વ.૩૩) નામના યુવાને ગામ નજીકની ઉબેણ નદીના કાંઠે ઝેરી…

Breaking News
0

દ્વારકા : હત્યાનાં ગુનામાં ફરાર આરોપી ઝબ્બે

દ્વારકામાં પ વર્ષ પહેલા હત્યાનો બનાવ બનેલ અને આ ગુનામાં છેલ્લા પ વર્ષથી નાસતા ફરતા દિનેશભાઈ અમુભાઈ ચાવડા(રહે. જેતપુર, હાલ મુંબઈ)ને પોલીસે જેતપુર પંથકમાંથી ઝડપી લઈ તેની વિરૂધ્ધ કાર્યવાહી કરી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા, ૭ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર-જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતાં. અને ૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦, માણાવદર-૩, મેંદરડા-…

Breaking News
0

વન વિભાગે ૯ આરોપીને સુત્રાપાડા કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રીમાન્ડ મંજુર

ખાંભામાં સિંહ બાળને ફાંસલામાં ફસાવવાનાં પ્રકરણમાં વન વિભાગે આ ચર્ચાસ્પદ ગુનામાં પકડેલ બે મહિલા સહિત નવ આરોપીઓને સુત્રાપાડા કોર્ટમાં રજુ કરતાં કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે.…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે પરવાનાવાળા હથિયારો જમા કરાવવા કાર્યવાહી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા,જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર સાડીઓના ઘાટ ધમધમતા હોવાની ચોંકાવનારી વિગતો

જૂનાગઢ જીલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર સાડીઓના ઘાટ ધમધમવાના પગલે આસપાસનાં વિસ્તારોમાં આવેલી નદીઓના પાણી દુષિત કરે છે. અને કેમીકલ યુકત આ પાણીને કારણે જમીનો પણ બંજર બની જાય છે.…

Breaking News
0

ગિરનાર નેચર સફારી પાર્કમાં પ્રવાસીઓએ સિંહનાં કર્યા દર્શન

ગિરનાર નેચર સફારી શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં જંગલપ્રેમીઓ અને સિંહપ્રેમીઓ આ સફારીની મજા માણવા આવી રહ્યા છે અને નસીબદાર હોય તેને સફારીમાં સિંહના દર્શન પણ થઈ જાય છે.…

Breaking News
0

ગુજરાતમાં કોરોના સંકટકાળમાં લાંબા સમયથી બંધ શાળા-કોલેજાે તબક્કાવાર શરૂ કરતી રાજ્ય સરકાર

ગુજરાતમાં કોરોના મહામારીને લઈ લાંબા સમય સુધી રાજ્યભરમાં બંધ રહેલશાળા-કોલેજાે હવે તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. અગાઉ ધો.૧૦-૧૨ તથા કોલેજના ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટના ફાઈનલ વર્ષ તેમજ તે પછી…

Breaking News
0

સુત્રાપાડા પંથકમાં અનિયમિત અને ટુંકી એસટી સેવાના કારણે વિદ્યાર્થીઓ-લોકો પરેશાન

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાં વેરાવળ-કોડીનાર વચ્ચે દોડતી એસટી બસો ઉપરના રૂટથી મુસાફરો ભરેલી આવતી હોવાથી સુત્રાપાડા પંથકના લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકામાંથી…

1 219 220 221 222 223 285