દેવભૂમિ દ્વારકા તાલુકાના કુરંગા ગામના એક વાડી વિસ્તારમાં રહેતા વાલાભાઈ રાયમલભાઈ ખીમસુરભાઈ હાથિયા નામના ત્રીસ વર્ષના અનુસૂચિત જાતિના એક યુવાનનો મૃતદેહ શનિવારે બપોરે કુરંગા ગામની સીમમાં એક ખેતરના શેઢા પાસેથી…
ગરવા ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં મંદિરનાં પરિસરમાં મનપા દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને ચોખ્ખું ચણાક પરિસર રાખવામાં આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં…
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસવડા રવિતેજા વાસમ શેટીની સુચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ…
કેશોદના જલારામ મંદિરે દર મહીનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું અલગ અલગ દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવતું હતું પરંતું લોકડાઉન બાદ કેમ્પોનું આયોજન બંધ કરવામાં આવેલ હતું. ઘણાં…
પૂજય મોરારીબાપુની ૮પપમી માનસ કથા ૧૩ ફેબ્રુઆરીથી ર૧ ફેબ્રુઆરી દરમ્યાન રાપર-કચ્છનાં છેવાડાનાં વ્રજવાણી સ્થાન ઉપર આયોજીત થઈ છે. કોરોનાનો કહેર ઘટયો છે પણ નાબુદ નથી થયો. તેથી સરકારની ગાઈડલાઈન મુજબ…
જામકંડોરણા ખાતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની કારોબારી સભ્યોની મિટિંગ યોજાઈ હતી જેમાં તમામ સભ્યોની સંમતિથી નવા હોદેદારોની વરણી કરાઈ હતી. સુખદેવસિંહ જાડેજા પીપરડીને સર્વ સંમતિથી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.…
વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત મોટું પગલું ભરવા જઈ રહ્યું છે અને ઘૂસણખોરીની ભાળ મેળવવા માટે નિગરાણી સિસ્ટમને મજબૂત કરવાની યોજના છે. સરહદે ડ્રોન,…